Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 425
________________ ૪૦૨ વ્રતસ્થાપનાવસ્તુકાચથ પાત્નયિતવ્યનિ' દ્વાર/ ઉપસંહાર/ ગાથા ૯૩૧-૯૩૨ આશય એ છે કે ગાથા ૬૭૮થી શરૂ કરેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોનું વર્ણન ગાથા ૯૦૮માં પૂર્ણ થતાં ગ્રંથકારને સ્મરણ થયું કે મોક્ષના ઉપાયભૂત ભાવચારિત્રની પ્રાપ્તિ માટે ૧૧ વારોમાં યત્ન કરવો આવશ્યક છે, આથી ગાથા ૯૦૯થી ૯૧રમાં ગ્રંથકારે વ્રતપાલનના ૧૧ ઉપાયોનું ઐદંપર્ય બતાવ્યું. ત્યારપછી ગાથા ૯૧૩થી ૯૧૫માં પ્રકૃત એવા તે ઐદંપર્યનું જ સમર્થન કર્યું, તેમ જ ગાથા ૯૧૬થી ૯૩૦ સુધી પ્રાસંગિક શંકાનું ઉદ્દભાવન કરીને તેનું નિરાકરણ કરવા દ્વારા તે ઔદંપર્યની જ પુષ્ટિ કરી. આ રીતે આનુષંગિક સર્વ કથન પૂર્ણ થવાથી ગ્રંથકાર પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે પ્રસંગ વડે સર્યું. ll૯૩૧// અવતરણિકા: एतदुपसंहारेण द्वारान्तरसम्बन्धाभिधित्सयाऽऽह - અવતરણિતાર્થ : આના=વ્રતસ્થાપના દ્વારના, ઉપસંહારપૂર્વક દ્વારાંતરના=અનુયોગ-ગણાનુજ્ઞારૂપ અન્ય દ્વારના, સંબંધને કહેવાની ઇચ્છાથી ગ્રંથકાર પૂ. હરિભદ્રસૂરિ મ.સા. કહે છે – ગાથા : एवं वएसु ठवणा समणाणं वन्निआ समासेणं । अणुओगगणाणुनं अओ परं संपवक्खामि ॥९३२॥ અન્વયાર્થ: વંકઆ રીતે વાસુ સમi JવUTT=વ્રતોમાં શ્રમણોની સ્થાપના સમયે સમાસથી વંગ્નિમાં વર્ણવાઈ. પર આનાથી આગળ મજુમોIVIઅનુયોગગણાનુજ્ઞાને સંપવવવામિ હું કહીશ. ગાથાર્થ : આ રીતે વ્રતોમાં સાધુઓની સ્થાપના સંક્ષેપથી કહેવાઈ. હવે પછી અનુયોગની અને ગણની અનુજ્ઞાને હું કહીશ. ટીકાઃ एवम् उक्तेन प्रकारेण व्रतेषु स्थापना श्रमणानां-साधूनां वर्णिता समासेन-सक्षेपेण, अनुयोगगणानुज्ञां प्रागुद्दिष्टामतः परं, किमित्याह-सम्प्रवक्ष्यामि-सूत्रानुसारतो ब्रवीमीति गाथार्थः ॥९३२॥ ટીકાર્થ: આ રીતે=ઉક્ત પ્રકારથી=ગાથા ૬૧૧થી માંડીને ગાથા ૯૩૧ સુધીમાં કહેવાયેલ પ્રકારથી, વ્રતોમાં શ્રમણોની=સાધુઓની, સ્થાપના સમાસથી=સંક્ષેપથી, વર્ણવાઈ. આનાથી પછી પ્રાગુ ઉદિષ્ટ=ગાથા-રમાં ઉદ્દેશાયેલી, અનુયોગગણાનુજ્ઞાને, શું? એથી કહે છે – હું કહીશ=સૂત્રના અનુસારથી હું કહું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. ૯૩રા. | | કૃતિ દ્રત સ્થાપનાનામં તૃતીય વસ્તુ છે / વ્રતસ્થાપના નામની ત્રીજી વસ્તુનું વર્ણન પૂર્ણ થયું. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426