________________
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “યતિકથા' | ગાથા ૯૦-૯૦૦
૩૬૫
ભાવાર્થ :
સાધુઓએ દશાર્ણભદ્રાદિ મહાપુરુષોના નિરતિચાર ચારિત્રને અત્યંત સંવેગપૂર્વક યાદ કરીને અનુમોદના કરવી જોઈએ. તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે અમે તેઓના ચારિત્રની અત્યંત સંવેગપૂર્વક અનુમોદના કરીએ છીએ. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ નિરતિચાર ચારિત્રના સ્વરૂપને પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત કરીને તેના ચારિત્રનું બદ્ધરાગપૂર્વક પાલન કરનારા એવા દશાર્ણભદ્રાદિની અનુમોદના કરે છે, જે અનુમોદનાના ફળરૂપે તેઓના ચારિત્રના પ્રતિબંધક કર્મમલનો નાશ થાય છે અને તેઓના આત્માની વિશુદ્ધિ થાય છે. I૯૦૬ll.
અવતરણિકા :
अत्रैव गुणमाह -
અવતરણિકાર્ય :
અહીં જ ગુણને કહે છે યતિકથા કરવાના અને અનુમોદવાના વિષયમાં જ થતા લાભ બતાવે છે –
ગાથા :
इअ अप्पणो थिरत्तं तक्कुलवत्ती अहं ति बहुमाणा ।
तद्धम्मसमायरणं एवं पि इमं कुसलमेव ॥९०७॥ અન્વયાર્થ:
રૂમ આ રીતે મM fથરત્ત આત્માનું સ્થિરત્વ (અને) તત્તવત્તી તેના કુલવર્તા=દશાર્ણભદ્રાદિના કુળમાં રહેનારો, મહં હું , તિ એ પ્રકારના વધુમUTT=બહુમાનથી તપ્તમસમાયUતેના=દશાર્ણભદ્રાદિના, ધર્મનું સમાચરણ થાય છે. પૂર્વ પિ આ રીતે પણ રૂદ્મ આ કુસત્નમેવકુશલ જ છે. ગાથાર્થ :
આ રીતે આત્માનું સ્થિરત્વ થાય છે, અને હું દશાર્ણભદ્રાદિના કુળમાં રહેનારો છું, એ પ્રકારના બહુમાનથી દશાર્ણભદ્રાદિના ધર્મનું આચરણ થાય છે. આ રીતે પણ આ કુશલ જ છે. ટીકા : ___ एवं क्रियमाणे आत्मनः स्थिरत्वं भवति, तथा तत्कुलवर्ती दशार्णभद्रादिकुलवर्ती अहमित्यस्माद् बहुमानात् तद्धर्मसमाचरणं दशार्णभद्रादिधर्मसेवनं भवति, एवमप्येतत् परोपाधिद्वारेण विशिष्टानुष्ठानं कुशलमेवावस्थान्तर इति गाथार्थः ॥९०७॥ * “વપિ”માં “મ'થી એ દર્શાવવું છે કે દશાર્ણભદ્રાદિ જેવા મહાપુરુષોનું પરોપાધિ વગર કરાતું નિરતિચાર અનુષ્ઠાન તો કુશલ છે જ; પરંતુ અવસ્થાંતરમાં રહેલ જીવોનું આ રીતે પણ પરોપાધિ દ્વારા કરાતું વિશિષ્ટ અનુષ્ઠાન કુશલ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org