Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 420
________________ વતસ્થાપનાવસ્તુકયથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૨૦-૯૨૮, ૯૨૯ ૩૯o ટીકાઈઃ ૧. અપશ્ચિમ તીર્થકર ભગવાનને=જેઓની પછી કોઈ તીર્થકર નથી એવા મહાવીરસ્વામી ભગવાનને, ઉપસર્ગ કેવલજ્ઞાન પછી થયેલ ઉપસર્ગ, ૨. આના જ=મહાવીરસ્વામી ભગવાનના જ, ગર્ભનું હરણ=સંક્રામણ, ૩. અને સ્ત્રીનું તીર્થ=મલ્લિસ્વામીનું તીર્થ, ૪. ભગવાનની જ=મહાવીરસ્વામી ભગવાનની જ, અભવ્ય પર્ષદા=સંયમપ્રાપ્તિને અયોગ્ય પર્ષદા, ૫. કૃષ્ણનું અપરકંકામાં ગમન, ૬. ચંદ્ર અને સૂર્યનું વિમાન સાથે ભગવાનના જ=મહાવીરસ્વામી ભગવાનના જ, સમવસરણમાં અવતરણ, ૭. મિથુનના અપહાર દ્વારા યુગલિકનું અપહરણ કરવા દ્વારા, હરિવંશકુળની ઉત્પત્તિ, ૮. અને ચમરનો ઉત્પાત=સૌધર્મમાં ગમન=ચમરેન્દ્રનું સૌધર્મ દેવલોકમાં ગમન, ૯. એક સમય વડે ૧૦૮ ની સિદ્ધિ, ૧૦. અસંયત એવા ધિગુવર્ણાદિની=બ્રાહ્મણાદિની, પૂજા: આ દશે પણ ભાવો અનંત કાળ વડે થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. li૯૨૭/૯૨૮ ગાથા : नणु नेअमिहं पढिअं सच्चं उवलक्खणं तु एआई। अच्छेरगभूअं ति अ भणिअं नेअंपि अणवरयं ॥९२९॥ અશ્વાર્થ : ન=નનુથી પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે – di=આ=મરુદેવીનું ચરિત્ર, રૂદંકઅહીં દશ અચ્છેરામાં, ન પઢિાં કહેવાયું નથી; તેને ગ્રંથકાર ઉત્તર આપે છે–) સä સત્ય છે, હું તુ=પરંતુ આ=દશ અચ્છરાં, ૩વર્તવમgusઉપલક્ષણ છે, મચ્છમૂ મ તિ અને (મરુદેવીનું ચરિત્ર) આશ્ચર્યભૂત છે, એ પ્રમાણે તમારા વડે પૂર્વમાં) મi=કહેવાયું છે. (કેમ કે) 3 મિUવિરઘંન આ પણ=મરુદેવી જેવું ચરિત્ર પણ, અનવરત થતું નથી. ગાથાર્થ : ના થી પૂર્વપક્ષી શંકા કરે છે કે મરુદેવીનું ચરિત્ર દશ અચ્છેરામાં કહેવાયું નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે સત્ય છે, પરંતુ દશ અચ્છેરાં મરુદેવી જેવા ચરિત્રનું ઉપલક્ષણ છે, અને મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, એમ મારા વડે પૂર્વમાં કહેવાયેલ છે, કેમ કે મરુદેવી જેવું ચરિત્ર પણ સતત થતું નથી. ટીકા? ननु नेदं-मरुदेवीचरितमिह पठितम्, अश्रवणाद्, एतदाशङ्क्याह-सत्यम्-एवमेतद्, उपलक्षणं त्वेतान्याश्चर्याणि अतोऽन्यभावेऽप्यविरोधः, तथा च आश्चर्यभूतमिति च भणितं मया पूर्वं, किमुक्तं भवति ? नैतदप्यनवरतम्-अनन्तादेव कालादेतद्भवति, यदुत-आसंसारं वनस्पतिभ्य उवृत्त्य सिद्ध्यतीति માથાર્થ ૬૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426