Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 416
________________ વતસ્થાપનાવસ્તુકાચથ પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૯૨૫ ૩૯૩ અવતરણિકા : અવતરણિતાર્થ : અહીં કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે નિયમથી અનેક જન્મોમાં કરેલ ધર્મના અભ્યાસથી તે પ્રકારનું ચરમશરીરીપણું પ્રાપ્ત થાય છે, આથી સોમાદિ મહાત્માઓને પણ જન્માંતરમાં દ્રવ્યચારિત્ર પ્રાપ્ત થયેલ. એ કથનમાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – ગાથા : मरुदेविसामिणीए ण एवमेअं ति सुव्वए जेणं । सा खु किल वंदणिज्जा अच्चंतं थावरा सिद्धा ॥९२५॥ અન્વયાર્થ: મવિસામિપી-મરુદેવીસ્વામિનીનું ગં આગચરમશરીરત્વ, વંન આવું નથી=પૂર્વગાથામાં કહ્યું તેવું અનેક ભવસંબંધી ધર્મના અભ્યાસથી થાય એવું નથી; નેviજે કારણથી સુબ્રણ સંભળાય છે : વંન્નિા =વંદનીય એવાં તે મરુદેવીસ્વામિની, બૃતં અત્યંત થાવરી સિદ્ધ સ્થાવર સિદ્ધ થયાં. * તિ” અને “g' અવ્યય પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : મરુદેવીસ્વામિનીનું ચરમશરીરીપણું પૂર્વગાથામાં કહ્યું તેવું અનેક ભવસંબંધી ધર્મના અભ્યાસથી થાય એવું નથી; જે કારણથી સંભળાય છે: વંદનીય એવાં મરુદેવીસ્વામિની અત્યંત સ્થાવર સિદ્ધ થયાં. ટીકાઃ __मरुदेवीस्वामिन्या:-प्रथमतीर्थकरमातुः नैवमेतत् यदुतैवं(? यदुक्तं ) तथाचरमशरीरत्वमित्येवं, श्रूयते येन कारणेनागमे, सा किल वन्दनीया, किलशब्दः परोक्षाप्तवादसंसूचकः, अत्यन्तं स्थावरा सिद्धा, कदाचिदपि त्रसत्वाप्राप्तेस्तस्या इति गाथार्थः ॥९२५॥ નોંધઃ ટીકામાં યહુર્તવું છે, તેને સ્થાને યવુજં હોય તેમ ભાસે છે. ટીકાર્ય : પ્રથમતીર્થરમાતુ: મરુદેવીસ્વામિજા: પ્રથમ તીર્થકરની માતા એવાં મરુદેવીસ્વામિનીનું તત્ આ=ચરમશરીરપણું, વંદું તથા વરમશરીરત્વે ઉક્ત રૂત્યેવં આ પ્રમાણે જે તે પ્રકારનું ચરમશરીરપણું કહેવાયું એ પ્રમાણે પૂર્વગાથામાં અનેક ભવસંબંધી ધર્મના અભ્યાસથી થનારું ચરમશરીરપણું કહેવાયું એ પ્રમાણે, ન નથી, જેના કારણે મારે શૂયતે જે કારણથી આગમમાં સંભળાય છે. વનીયા સા ત્યાં થાવર સિદ્ધ વંદનીય એવાં તે=મરુદેવીસ્વામિની, અત્યંત સ્થાવર સિદ્ધ થયાં; તસ્ય: રિપિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426