Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 382
________________ વતસ્થાપનાવસ્તકા'યથા પાનિયતધ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘વિહાર' | ગાથા ૯૦૨ ૩પ૯ અવતરણિકા: प्रयोजनान्तरमाह - અવતરણિકાW: પ્રયોજનાંતરને કહે છે, અર્થાત્ ગુરુકુલવાસ દ્વારથી વિહારદ્વારને સ્વતંત્ર કહેવાનું એક પ્રયોજન પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગુરુકુલવાસદ્ધારથી વિહારદ્વારને સ્વતંત્ર કહેવાના બીજા પ્રયોજનને કહે છે – ગાથા: आईओ च्चिअ पडिबंधवज्जणत्थं च हंदि सेहाणं । विहिफासणत्थमहवा सेहविसेसाइविसयं तु ॥९०२॥ दारं ॥ અન્વયાર્થ: મામો વ્યિ૩૪ વ અને આદિથી જ પવિંધવનસ્વિં પ્રતિબંધના વર્જન અર્થે, સેરા શૈક્ષોને વિદિHસન્ધિ-વિધિના સ્પર્શન અર્થે (વિહારદ્વારનું પૃથ ગ્રહણ છે.) કદવ અથવા સેવિસાવસર્ષ તુ-શૈક્ષવિશેષાદિના વિષયવાળું જ (વિહારદ્વારનું પૃથર્ ગ્રહણ) છે. * “રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ: અને શરૂઆતથી જ પ્રતિબંધના વર્જન અર્થે, શૈક્ષોને વિધિના સ્પર્શન માટે, વિહારદ્વારનું પૃથક્ ગ્રહણ છે અથવા શૈક્ષવિશેષાદિ વિષયક જ વિહારદ્વારનું પૃથ ગ્રહણ છે. ટીકા : आदित एवाऽऽरभ्य प्रतिबन्धवर्जनार्थं स्वक्षेत्रादौ हन्दि शिक्षकाणां विहारग्रहणं विधिस्पर्शनार्थं, अथवा प्रयोजनान्तरमेतत्, शिष्यकविशेषादिविषयमेव, विशेषः अपरिणामकादिविहरणशीलो वेति થાઈ: ૨૦૨ા (તારં) * “વક્ષેત્રા''માં ‘મર' શબ્દથી સ્વપરિચિત વ્યક્તિનું ગ્રહણ કરવાનું છે. * “શિથવિશેષાવિષય'માં ‘વિ' પદથી પ્રમાદી સાધુનું ગ્રહણ કરવાનું છે. * “મરમરમાં “મરિ' શબ્દથી અતિપરિણામક શૈક્ષનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્થ: આદિથી જ આરંભીને પોતાના ક્ષેત્રાદિમાં પ્રતિબંધના વર્જન અર્થે શિક્ષકોને નવદીક્ષિત સાધુઓને, વિધિના સ્પર્શનના અર્થવાળું વિહારનું ગ્રહણ છે, અથવા આ પ્રયોજનાંતર છે=હવે કહે છે એ બીજું પ્રયોજન છે. શિષ્યકવિશેષાદિના વિષયવાળું જ વિહારનું ગ્રહણ છે. વિશેષ એટલે અપરિણામી આદિ અથવા વિહરણશીલ=વિહાર કરવાના સ્વભાવવાળો શિષ્ય, આ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426