________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “વિહાર' | ગાથા ૯૦૦-૯૦૧
૩પ૦ વળી, (૩) ક્યારેક કોઈક નગરમાં ગોચરભૂમિ કે બહિભૂમિનો સંભવ ન હોય અને એક જ સ્થાને રહેવું પડે તેમ હોય, તો તે જ વસતિમાં સંથારાનું પરાવર્તન કરીને પણ સાધુ માસકલ્પની વિધિનું અવશ્ય પાલન કરે; અને આવા સાધુ વિધિમાં પર છે, તેથી આવા સાધુ માત્ર દ્રવ્યથી જ નિયતવાસ કરે છે, ભાવથી તો ધ્રુવ માસકલ્પ કરે છે; પરંતુ જેઓ આ માસકલ્પની વિધિ આચરતા નથી, તેઓ દ્રવ્યથી અને ભાવથી વિહાર વગરના છે, અને વિહારની યતના તેઓમાં નહીં હોવાને કારણે તેઓને સંયમવિરાધનાની જ પ્રાપ્તિ થાય છે. ll૯૦૦ના
અવતરણિકા:
प्रकृतोपयोगमाह - અવતરણિતાર્થ :
ગાથા ૮૯૮માં કહેલ કે ગુરુવિહારથી ઉપસ્થાપિત સાધુનો વિહાર સિદ્ધ જ છે, આથી વિહારદ્વાર સ્વતંત્ર કહેવું જોઈએ નહિ. તેના જવાબરૂપે કહ્યું કે મોહજય માટે સાધુને ધ્રુવ વિહાર છે, અને તે ધ્રુવ વિહારનું જ ગાથા ૮૯૯માં ભાવન કર્યું, અને ગાથા ૯૦૦માં દ્રવ્યથી નિયતવાસની વિધિ બતાવી. - હવે પ્રકૃતિમાં ઉપયોગને કહે છે અર્થાત્ પ્રકૃત એવા વ્રતપાલનના ઉપાયમાં વિહારધારના ઉપયોગને કહે છે –
ગાથા :
एअस्स वि पडिसेहा निअमेणं दव्वओ वि मोहुदए ।
जइणो विहारखावणफलमित्थ विहारगहणं तु ॥९०१॥ અન્વયાર્થ:
નફો-યતિને મોલ, મોહોદય થયે છતે અમર્સ વિઆના પણ પૂર્વગાથામાં બતાવેલ અપવાદે સ્થિરવાસ કરવાની વિધિના પણ, પડિલેહા-પ્રતિષેધથી નિr=નિયમ વડે સુ-વળી સૂત્રો વિદ્રવ્યથી પણ વિહારાવ નં-વિહારના ખ્યાપનના ફળવાળું સ્થ અહીં વ્રતપાલનના ઉપાયના અધિકારમાં, વિહાર -વિહારનું ગ્રહણ છે. ગાથાર્થ : - યતિને મોહોદય થયે છતે પૂર્વગાથામાં બતાવેલ અપવાદે સ્થિરવાસ કરવાની વિધિના પણ નિષેધથી, નિયમ વડે વળી દ્રવ્યથી પણ વિહારને કહેવાના ફળવાળું વ્રતપાલનના ઉપાયના અધિકારમાં વિહારનું ગ્રહણ છે. ટીકા : ___ एतस्यापि विधेः प्रतिषेधात्-प्रतिषेधेन नियमेन अवश्यन्तया द्रव्यतोऽपि-कायविहारेणापि मोहोदये सति यतेः भिक्षोः विहारख्यापनफलं-विहारख्यापनार्थम् अत्र अधिकारे विहारग्रहणं कृतमाचार्येणेति માથાર્થ: ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org