________________
૩૫૪
અવતરણિકા :
एतद्भावनायैवाह -
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ‘વિહાર’ / ગાથા ૮૯૯
અવતરણિકાર્ય
પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ નવકલ્પી વિહાર ધ્રુવ કરવો જોઈએ. એ કથનથી સાધુને મોહના જય માટે વિહાર છે, એનું ભાવન કરવા માટે જ કહે છે
ગાથા :
અન્વયાર્થઃ
-
इयरेसि कारणेणं नीआवासो वि दव्वओ हुज्जा । भावेण उ गीआणं न कयाइ तओ विहिपराणं ॥८९९ ॥
યરેસિ=ઇતરોના=ગુરુ આદિના, વ્હારભેળ-કારણ વડે વ્યો-દ્રવ્યથી નીઆવાસો વિ-નિયતવાસ પણ ુખ્ખા=હોય, (પરંતુ) વિહિપાળ નીઞાળ-વિધિમાં પર એવા ગીતાર્થોને તેઓ-આ=નિયતવાસ, માવેળ ૩=ભાવથી તો યાજ્ઞ ન=ક્યારેય હોતો નથી.
ગાથાર્થ
ગુરુ આદિના કારણ વડે દ્રવ્યથી સાધુને નિયતવાસ પણ હોય; પરંતુ વિધિમાં તત્પર એવા ગીતાર્થોને નિયતવાસ ભાવથી તો ક્યારેય હોતો નથી.
ટીકા :
इतरेषां=गुर्वादीनां कारणेन संयमवृद्धिहेतुना नित्यवासोऽपि एकत्र बहुकाललक्षणो द्रव्यतो भवेत् अपरमार्थावस्थानरूपेण, भावतस्तु परमार्थेनैव गीतानां = गीतार्थभिक्षूणां न कदाचिदसौ-नित्यवासो भवति किंभूतानां ? विधिपराणां यतनाप्रधानानामिति गाथार्थः ॥८९९ ॥
* “નિત્યવાસોપિ’માં ‘અપિ'થી એ જણાવવું છે કે સંયમવૃદ્ધિના હેતુથી સાધુએ અનિત્યવાસ તો કરવાનો છે જ, પરંતુ નિત્યવાસ પણ કરવાનો છે.
ટીકાર્ય
ઇતરોના=ગુરુ આદિના, કારણ વડે=સંયમની વૃદ્ધિરૂપ હેતુ વડે, એકત્ર બહુકાળના લક્ષણવાળો=એક સ્થાને ઘણો સમય રહેવા સ્વરૂપ, નિત્યવાસ પણ, અપરમાર્થ અવસ્થાનના રૂપે દ્રવ્યથી હોય, પરંતુ વિધિમાં પરયતના છે પ્રધાન જેમને એવા, ગીતોને=ગીતાર્થ ભિક્ષુઓને, આ=નિત્યવાસ, ભાવથી તો=પરમાર્થથી તો, ક્યારેય હોતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
જે સાધુઓ ગીતાર્થ છે અને ભગવાનની આજ્ઞા અનુસાર સંયમમાં યતનાપ્રધાન છે, તે સાધુઓ હંમેશાં ભગવાને દર્શાવેલ નવકલ્પી વિહાર કરે જ છે; આમ છતાં તેઓ જાણતા હોય છે કે “જેમ નવકલ્પી વિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org