SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ અવતરણિકા : एतद्भावनायैवाह - વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ‘વિહાર’ / ગાથા ૮૯૯ અવતરણિકાર્ય પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ નવકલ્પી વિહાર ધ્રુવ કરવો જોઈએ. એ કથનથી સાધુને મોહના જય માટે વિહાર છે, એનું ભાવન કરવા માટે જ કહે છે ગાથા : અન્વયાર્થઃ - इयरेसि कारणेणं नीआवासो वि दव्वओ हुज्जा । भावेण उ गीआणं न कयाइ तओ विहिपराणं ॥८९९ ॥ યરેસિ=ઇતરોના=ગુરુ આદિના, વ્હારભેળ-કારણ વડે વ્યો-દ્રવ્યથી નીઆવાસો વિ-નિયતવાસ પણ ુખ્ખા=હોય, (પરંતુ) વિહિપાળ નીઞાળ-વિધિમાં પર એવા ગીતાર્થોને તેઓ-આ=નિયતવાસ, માવેળ ૩=ભાવથી તો યાજ્ઞ ન=ક્યારેય હોતો નથી. ગાથાર્થ ગુરુ આદિના કારણ વડે દ્રવ્યથી સાધુને નિયતવાસ પણ હોય; પરંતુ વિધિમાં તત્પર એવા ગીતાર્થોને નિયતવાસ ભાવથી તો ક્યારેય હોતો નથી. ટીકા : इतरेषां=गुर्वादीनां कारणेन संयमवृद्धिहेतुना नित्यवासोऽपि एकत्र बहुकाललक्षणो द्रव्यतो भवेत् अपरमार्थावस्थानरूपेण, भावतस्तु परमार्थेनैव गीतानां = गीतार्थभिक्षूणां न कदाचिदसौ-नित्यवासो भवति किंभूतानां ? विधिपराणां यतनाप्रधानानामिति गाथार्थः ॥८९९ ॥ * “નિત્યવાસોપિ’માં ‘અપિ'થી એ જણાવવું છે કે સંયમવૃદ્ધિના હેતુથી સાધુએ અનિત્યવાસ તો કરવાનો છે જ, પરંતુ નિત્યવાસ પણ કરવાનો છે. ટીકાર્ય ઇતરોના=ગુરુ આદિના, કારણ વડે=સંયમની વૃદ્ધિરૂપ હેતુ વડે, એકત્ર બહુકાળના લક્ષણવાળો=એક સ્થાને ઘણો સમય રહેવા સ્વરૂપ, નિત્યવાસ પણ, અપરમાર્થ અવસ્થાનના રૂપે દ્રવ્યથી હોય, પરંતુ વિધિમાં પરયતના છે પ્રધાન જેમને એવા, ગીતોને=ગીતાર્થ ભિક્ષુઓને, આ=નિત્યવાસ, ભાવથી તો=પરમાર્થથી તો, ક્યારેય હોતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે સાધુઓ ગીતાર્થ છે અને ભગવાનની આજ્ઞા અનુસાર સંયમમાં યતનાપ્રધાન છે, તે સાધુઓ હંમેશાં ભગવાને દર્શાવેલ નવકલ્પી વિહાર કરે જ છે; આમ છતાં તેઓ જાણતા હોય છે કે “જેમ નવકલ્પી વિહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy