________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના’ | ગાથા ૮૮૫-૮૮૬
ગાથા:
અન્વયાર્થ:
जच्चाइगुणविभूसिअवरधवणिरविक्खयं च भाविज्जा । तस्सेव य अइनिअडीपहाणयं चेव पावस्स ॥८८५ ॥
નવ્વામુળવિભૂસિઞવધવળરવિવસ્વયં 7-અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા વર ધવથી=શ્રેષ્ઠ પતિથી નિરપેક્ષતાને, પાવK ય તસ્મૈવ-અને પાપવાળા તેની જ=માતૃગ્રામની જ, અત્તિસડીપહાળયું એવ અતિનિકૃતિની પ્રધાનતાને જ ભાવિજ્ઞા=ભાવન કરવી જોઈએ.
૩૩૫
ગાથાર્થ:
અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા શ્રેષ્ઠ પતિ પ્રત્યે નિરપેક્ષતાને, અને પાપી સ્ત્રીજનની જ માયાની પ્રધાનતાને જ ભાવન કરવી જોઈએ.
ટીકાઃ
=
जात्यादिगुणविभूषितवरधवनिरपेक्षतां च भावयेत्, धवो भर्त्ता, तस्यैव चाऽतिनिकृतिप्रधानतां चैव પાપસ્ય, નિશ્રૃતિ:-માયેતિ ગાથાર્થ: ઠા
ટીકાર્ય
અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા વર ધવથી નિરપેક્ષતાને ભાવન કરે, ધવ એટલે ભર્તા=પતિ, અને પાપવાળા તેની જ=સ્ત્રીજનની જ, અતિનિકૃતિના પ્રધાનપણાને જ ભાવન કરે. નિકૃતિ એટલે માયા, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
ભવદોષને કારણે જ સ્ત્રીઓ ઘણી વખત ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ વગેરે ગુણોથી યુક્ત એવા પણ સુંદર પતિથી નિરપેક્ષ થઈને અન્ય કોઈ પુરુષ પ્રત્યે રાગવાળી થાય છે, એ પ્રકારે સાધુ ભાવન કરે; અને પાપોદયથી પ્રાપ્ત થયેલા સ્ત્રીજન્મને કારણે સ્ત્રીઓમાં માયાની પ્રધાનતા હોય છે, એ પ્રકારનું પણ સાધુ ચિંતવન કરે, જેથી સ્ત્રીઓની વિષમ પ્રકૃતિના ચિંતવનથી સ્ત્રી પ્રત્યે રાગ થાય નહિ. ॥૮૮૫ી
અવતરણિકા :
एतदेवाह
અવતરણિકાર્થ :
-
પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે પાપી એવા સ્ત્રીજનની અતિનિકૃતિની પ્રધાનતાને ભાવન કરવી જોઈએ. એને જ કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org