________________
૨૬
વ્રતસ્થાપનાવસ્તુક યથા પત્નિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ' | ગાથા ૮૩૫ અન્વયાર્થ :
વઢ[=પીઠક, નિતિન્ન-નિષદ્યા, રંપબ્લિv=દંડકટમાર્જની-દંડાસણ, પટ્ટા-ઘટ્ટક, કુત્રિમાષ્ટ્રિડગલાદિ, પિત્ન પિપ્પલક, સૂ સૂચી, નાળકનખરદની, સોદાં -શોધનકય નદઇ ૩ વળી જઘન્ય છે.
ગાથાર્થ :
પીઠક, નિષધા, દંડકપ્રમાર્જની, ઘટ્ટક, ડગલાદિ, પિપ્પલક, સૂચી, નખરદની, શોધનકય વળી જઘન્ય ઓપગ્રહિક ઉપધિ છે.
ટીકા :
पीठकं काष्ठच्छगणात्मकं लोकसिद्धमानं त्रेहवत्यां वसतौ वर्षाकाले वा ध्रियत इत्यौपग्रहिकं, संयतीनां त्वागताभ्यागतसाधुनिमित्तमिति । निषद्या पादपुञ्छणं प्रसिद्धप्रमाणं(? पादपुञ्छणस्य प्रसिद्धप्रमाणा), जिनकल्पिकादीनां न भवति, निषीदनाभावात् । दण्डकोऽप्येवमेव नवरं, निवारणाभावात्, एषः प्रमार्जनी वसतेर्दण्डकपुच्छनाभिधाना एव । घट्टकः पात्रमुखादिकरणाय लोहमयः । सूची सीवनादिनिमित्तं वेण्वादिमया । नखरदनी प्रतीता लोहमयेव । शोधनकद्वयं कर्णशोधनकदन्तशोधनकाभिधानं लोहमयादि । जघन्यस्तु-अयं जघन्यः औपग्रहिकः खलूपधिरिति गाथार्थः ॥८३५॥ નોંધ
(૧) પ્રસ્તુત ગાથાની ટીકામાં નિષદ પારપુચ્છ પ્રસિદ્ધપ્રમામાં છે, તેને સ્થાને નિષદા પાલપુચ્છU/ચ પ્રસિદ્ધપ્રમUT હોય તેમ ભાસે છે.
(૨) મૂળગાથામાં દુનિયા પિપ્પત છે, તેનો ટીકામાં અર્થ કરેલ નથી; કેમ કે પટ્ટા પછી સૂનો જ અર્થ કરેલ છે. તેથી ટીકાર્યમાં [] કરીને બ્રક.ભા.ગા. ૪૦૯૬ની ટીકા પ્રમાણે યુતિમા ઉપપ્રતા નો અર્થ કરેલ છે. ટીકાર્ય :
(૧) લોકમાં સિદ્ધ માનવાળું કાષ્ઠચ્છગણાત્મક પીઠક કાષ્ઠમય કે છાણમય પીઠક, ભેજવાળી વસતિમાં કે વર્ષાકાળમાં ધારણ કરાય છે, એથી ઔપગ્રહિક છે. વળી સંયતીઓને આવેલા અભ્યાગત પ્રાપૂર્ણક, સાધુના નિમિત્તે પીઠક હોય છે. “તિ' પીઠકના પ્રયોજનના કથનની સમાપ્તિમાં છે.
(૨) પાદપુંછનની=રજોહરણની, નિષદ્યા પ્રસિદ્ધ પ્રમાણવાળી છે, અને તે જિનકલ્પિકાદિને હોતી નથી; કેમ કે નિષદનનો અભાવ છે જિનકલ્પિક-યથાસંદિકાદિ સાધુઓને બેસવાનું હોતું નથી.
(૩) ફક્ત દંડક પણ આ રીતે જ છે અર્થાત્ જે રીતે જિનકલ્પિકાદિને નિષદ્યા હોતી નથી એ રીતે જ દાંડો પણ હોતો નથી; કેમ કે નિવારણનો અભાવ છે=જિનકલ્પિકાદિને દાંડાથી કોઈ પશુ આદિનું નિવારણ કરવાનું હોતું નથી. આ દંડક, વસતિની દંડકપુંછનાના અભિધાનવાળી જ પ્રમાર્જની થાય છે અર્થાત્ વસતિનું પ્રમાર્જન કરનારું દંડાસણ થાય છે.
(૪) ઘટ્ટક, પાત્રના મુખાદિ કરવા માટે લોહમય હોય છે અર્થાતુ પાત્રની કિનારી કરવામાં અને મરિ' પદથી લીધેલા પાત્રને સુંવાળું કરવામાં લોઢાનો ઘંટો ઉપયોગી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org