________________
૩૦૪
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૬૩
અવતરણિકાર્ય :
વળી આનાથી અન્યોઃશુદ્ર જીવોથી અન્ય એવા કુશલાનુબંધી જીવો, ચારિત્રમાં પ્રવર્તે છે, એ પ્રકારની ભંગીથી વિકલ્પથી, કહે છે –
ગાથા :
कुसलासयहेऊओ विसिट्ठसुहहेओ अ णिअमेणं ।
सुद्धं पुन्नफलं चिअ जीवं पावा णिअत्तेइ ॥८६३॥ અન્વયાર્થ :
fami-નિયમથી સત્તાયદેગો કુશલ આશયના હેતુથી વિસિદૃસુદર્દો મ અને વિશિષ્ટ સુખના હેતુથી સુદ્ધપુત્રપાનં વિગ શુદ્ધ એવું પુણ્યનું ફળ જ નીવંરજીવને પાવા-પાપથી fજરૂડું-નિવર્તે છે. ગાથાર્થ :
| નિયમથી કુશળ આશયનું કારણ હોવાથી, અને વિશિષ્ટ સુખનો હેતુ હોવાથી, શુદ્ધ પુણ્યનું ફળ જ જીવને પાપથી નિવર્તે છે. ટીકા : ____ कुशलाशयहेतुत्वात् कारणात् तथा विशिष्टसुखहेतुतश्च कारणान्नियमेन, किमित्याह-शुद्धं पुण्यफलमेव हेतुशुद्धेः जीवं पापान्निवर्त्तयति, तत्सङ्गेऽपि न एषः, कुशलत्वादेः प्रकृष्टसुखसाधनत्वादिति માથાર્થ: I૮દ્રા ટીકાર્ય :
નિયમથી કુશલ આશયના હેતુપણારૂપ કારણથી, અને તે રીતે વિશિષ્ટ સુખના હેતુરૂપ કારણથી, શુદ્ધ એવું પુણ્યનું ફળ જ જીવને પાપથી નિવર્તન કરે છે, કેમ કે હેતુની શુદ્ધિ છે શુદ્ધ એવા પુણ્યફળના કારણભૂત એવા પુણ્યરૂપ હેતુની શુદ્ધિ છે. તેના સંગમાં પણ પુણ્યના ફળના સંગમાં પણ, આ નથી=પાપ નથી; કેમ કે કુશલત્યાદિનું કુશલાનુબંધી કર્મ અને નિરનુબંધી કર્મનું, પ્રકૃષ્ટ સુખનું સાધનપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૮૬૧માં કહ્યું કે કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મના ઉદયથી મહાપુરુષો ચારિત્રના પાલન દ્વારા મોક્ષરૂપ ફળ મેળવે છે, આથી શુભ કર્મનો વિપાક પરંપરાએ મોક્ષનું કારણ છે. એ કથનને જ ગાથા ૮૬૨માં વ્યતિરેકથી દઢ કર્યું. હવે યુક્તિથી કુશલાનુબંધી કર્મ કઈ રીતે જીવનું પાપથી નિવર્તન કરીને મોક્ષનું કારણ બને છે? તે દર્શાવવા માટે કહે છે –
કુશલાનુબંધીકર્મ નિયમથી કુશલ આશયનો હેતુ છે. તેથી ધર્મની આરાધના કરીને જીવે બાંધેલ કુશલાનુબંધીકર્મ જ્યારે વિપાકમાં આવે છે ત્યારે જીવમાં કુશલ આશય પેદા કરે છે, અને તે રીતે કુશલ આશય પેદા કરવા દ્વારા કુશલાનુબંધી કર્મ વિશિષ્ટ સુખનું કારણ બને છે અર્થાત્ ભૂતકાળમાં મળેલ ભૌતિક સુખો કરતાં પણ ઉત્તરોત્તર વિશેષ પ્રકારનાં સુખોની જીવને પ્રાપ્તિ કરાવવા દ્વારા મોક્ષરૂપ વિશિષ્ટ સુખનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org