________________
૨૦૦
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૮-૮૩૯
ગાથા :
अक्खा संथारो वा एगमणेणंगिओ अ उक्कोसो।
पोत्थगपणगं फलगं उक्कोसोवग्गहो सव्वो ॥८३८॥ અન્વયાર્થ :
q=અક્ષો, ડોસો વા કુમળો જિમ સંથારો અને ઉત્કૃષ્ટ એવો એકાંગિક અને અનેકાંગિક સંસ્કારક, પત્થાપકપુસ્તપંચક, હત્ન =ફલક (આ) સદ્ગો સર્વોતોવમાદો ઉત્કૃષ્ટ ઔપગ્રહિક છે. ગાથાર્થ :
અક્ષો અને ઉત્કૃષ્ટ એવો એકાંગિક અને અનેકાંગિક સંસ્કારક, પુસ્તકપંચક, ફલક ઃ આ સર્વ ઉત્કૃષ્ટ ઔપગ્રહિક ઉપધિ છે. ટીકા :
__ अक्षा:-चन्दनकादयः । संस्तारकश्च, किंविशिष्ट इत्याह-एकाङ्गिकोऽनेकाङ्गिकश्च फलककम्बिमयादिः उत्कृष्टः स्वरूपेण । तथा पुस्तकपञ्चकं, तद्यथा-गण्डिकापुस्तकः छिवाटीपुस्तकः कच्छविपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटकश्चेति । तथा फलकं पट्टिका समवसरणफलकं वा । उत्कृष्ट इति प्रक्रान्तापेक्षया औपग्रहिक उपधिः सर्व इत्यक्षादिः सर्व एवेति गाथार्थः ॥८३८॥ ટીકાર્ય :
અશોકચંદનકાદિ,
અને સંસ્તારક, કેવો વિશિષ્ટ છે? એથી કહે છે – ફલક-કમ્બિયાદિ એકાંગિક અને અનેકાંગિક એવો સંસ્તારક સ્વરૂપથી ઉત્કૃષ્ટ છે.
તથા પુસ્તકપંચક, તે આ પ્રમાણે – (૧) ચંડિકાપુસ્તક (૨) છિવાડપુસ્તક=છેદપાટી પુસ્તક, (૩) કચ્છવિપુસ્તક (૪) મુષ્ટિપુસ્તક અને (૫) સંપુટક. તિ' પાંચ પ્રકારના પુસ્તકના નામની સમાપ્તિ અર્થે છે.
તથા ફલક એટલે પટ્ટિકા=અભ્યાસ કરતી વખતે જેમાં લખીને ભણાય છે તે પાટી, અથવા સમવસરણનું ફલક=વ્યાખ્યાનાદિ વખતે પીઠ વગેરેના ટેકા માટે ગ્લાનાદિ સાધુ દ્વારા વપરાતું લાકડાનું પાટિયું; સર્વ અક્ષાદિ સર્વ જ, પ્રક્રાંતની અપેક્ષાથી=પ્રસ્તુત જઘન્ય-મધ્યમ ઔપગ્રહિક ઉપધિની અપેક્ષાએ, ઉત્કૃષ્ટ ઔપગ્રહિક ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૮ અવતરણિકા :
अनयोरौघिकौपग्रहिकयोरेवोपध्योर्द्वयोरपि विशेषलक्षणमभिधातुमाह - અવતરણિતાર્થ :
આ ઔધિક અને ઔપગ્રહિકરૂપ જ બંને પણ ઉપધિના વિશેષ લક્ષણને=જુદા સ્વરૂપને, કહેવા માટે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org