________________
વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતાનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૯-૮૪૦
૨૦૧
ગાથા :
ओहेण जस्स गहणं भोगो पुण कारणा स ओहोही ।
जस्स उ दुगं पि निअमा कारणओ सो उवग्गहिओ ॥८३९॥ અન્વયાર્થ :
ન જેનું અરજી પત્રગ્રહણ ઓઘથી છે, મોળો પુત્રવળી ભોગ IRST=કારણથી છે, સોદોહીતે ઓધોધિ છે; નસ૩ વળી જેનું ટુ પિ બંને પણ ગ્રહણ અને ભોગ એ બંને પણ, નિરમા વારસો નિયમા કારણથી છે, તો તે ૩વદિ ઔપગ્રહિક (ઉપધિ) છે.
ગાથાર્થ :
જેનું ગ્રહણ સામાન્યથી છે, વળી ભોગ કારણથી છે, તે ઓઘ ઉપધિ છે; વળી જેનું ગ્રહણ અને ભોગ એ બંને પણ નિયમા કારણથી છે, તે ઓપગ્રહિક ઉપધિ છે. ટીકા :
ओघेन सामान्येन भोगे अभोगे वा यस्य पात्रादेर्ग्रहणम् आदानं, भोगः पुनः कारणात्निमित्तेनैव भिक्षाटनादिना, स ओघोपधिरभिधीयते, यस्य तु पीठकादेर्द्वयमपि ग्रहणं भोगश्चेत्येतनियमात्कारणतो-निमित्तेन त्रेहादिना, स पीठकादि औपग्रहिकः कादाचित्कप्रयोजननिर्वृत्त इति થાર્થ ઠરૂા.
ટીકાર્ય :
ભોગમાં કે અભોગમાં જે પાત્રાદિનું ગ્રહણ-આદાન, ઓઘથી છે–સામાન્યથી છે, વળી ભોગ કારણથી છે=ભિક્ષાટનાદિ નિમિત્તથી જ છે, તે ઓઘ ઉપધિ કહેવાય છે. વળી જે પીઠનાદિનું ગ્રહણ અને ભોગ એ દ્વય પણ=બંને પણ, નિયમથી કારણથી છે=ભેજ વગેરે નિમિત્તથી છે, તે પીઠાદિ ઔપગ્રહિક છે =કાદાચિત્ક પ્રયોજનથી નિવૃત્ત છે ક્યારેક થનારા પ્રયોજનથી નિષ્પન્ન છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૮૩લા અવતરણિકા :
अस्यैव गुणकारितामाह - અવતરણિતાર્થ :
આની જ=ઔવિક અને ઔપગ્રહિક ઉપધિની જ, ગુણકારિતાને કહે છે –
ગાથા :
मुच्छारहिआणेसो सम्मं चरणस्स साहगो भणिओ । जुत्तीए इहरा पुण दोसा इत्थं पि आणाई ॥८४०॥ दारं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org