________________
૨૯૮
વ્રતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૫૯
અવતરણિકા :
एतदेव प्रकटयन्नाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અનશનાદિ તપ ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર છે. એને જ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
खंताइसाहुधम्मे तवगहणं सो य खओवसमिअम्मि ।
भावम्मि विनिद्दिट्ठो दुक्खं चोदइअगे सव्वं ॥८५९॥ અન્વયાર્થ : - વંતાફદિયમેકક્ષાંતિ આદિ સાધુધર્મમાં તવણvieતપનું ગ્રહણ છે. ય અને તે=સાધુધર્મ, (ભગવાન વડે) ૩૩વસમિમ્મિ માવત્રિક્ષાયોપથમિકભાવમાં વિનિદિો દર્શાવાયો છે. સવં ચતુwવું અને સર્વ દુઃખને મોવો ઔદયિકભાવમાં દર્શાવાયું છે.) ગાથાર્થઃ
ક્ષાંતિ આદિ દશ પ્રકારના સાધુધર્મમાં તપનું ગ્રહણ છે, અને સાધુધર્મ ભગવાને સાયોપથમિકભાવમાં અને સર્વ દુઃખને ઔદચિકભાવમાં દર્શાવેલ છે. ટીકાઃ क्षान्त्यादिसाधुधर्मे,
"खंती य मद्दवऽज्जव मुत्ती तव संजमे अ बोद्धव्वे ।
सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥१॥" त्ति तस्मिस्तपोग्रहणमस्ति, स च साधुधर्मः क्षायोपशमिके भावे निर्दिष्टः, चारित्रधर्मत्वात्, दुःखं चौदयिक एव सर्वं विनिर्दिष्टं भगवद्भिः, असातोदयात्मकत्वादिति गाथार्थः ॥८५९॥ ટીકાઈઃ
“અને ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ અને સંયમ, સત્ય, શૌચ, આકિંચન અને બ્રહ્મચર્ય યતિધર્મ જાણવા.” આ પ્રકારે તે ક્ષાંત્યાદિરૂપ સાધુધર્મમાં, તપનું ગ્રહણ છે, અને તે સાધુધર્મ, ક્ષાયોપથમિકભાવમાં દર્શાવાયો છે; કેમ કે સાધુધર્મનું ચારિત્રધર્મપણું છે, અને સર્વ દુઃખ ભગવાન વડે ઔદયિકભાવમાં જ દર્શાવાયું છે, કેમ કે અશાતાના ઉદયઆત્મકપણું છે=દુઃખનું અશાતાવેદનીયકર્મના ઉદયસ્વરૂપપણું છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
શાસ્ત્રમાં જે દશ પ્રકારનો સાધુધર્મ કહ્યો છે, તે સાધુધર્મમાં તપનું ગ્રહણ છે, અને સાધુધર્મચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના પરિણામરૂપ છે; કેમ કે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ જ પ્રકર્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org