________________
૨૮૧
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૪૦-૮૪૮
(૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકારનો વિનય તપ છે. (૩) આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી વગેરે વિષયક દશ પ્રકારનું વૈયાવૃત્ય એ તપ છે. (૪) વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તપ છે. (૫) ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે પ્રકારનું ધ્યાન તપ છે.
(૬) કારણથી ગ્રહણ કરેલા થોડા અશુદ્ધ આહારાદિનો અન્ય શુદ્ધ આહારાદિનો લાભ થાય ત્યારે ત્યાગ કરવો, એ વ્યુત્સર્ગ તપ છે. “માદારઃ”માં સાત્રિશબ્દથી શુદ્ધ વસ્ત્ર-પાત્રાદિનું ગ્રહણ કરવાનું છે.
વળી આ અત્યંતર તપ જાણવું; કેમ કે સર્વ લોકો આ છ પ્રકારનો તપ નહીં જાણી શકતા હોવાથી અત્યંતર પદાર્થોની જેમ અત્યંતર તપ છે. ll૮૪૭ી
અવતરણિકા :
केचिदनशनादि नेच्छन्त्येव, तान् प्रति तद्गुणमाह - અવતરણિયાર્થ:
કેટલાક અનશનાદિરૂપ બાહ્ય તપને ઇચ્છતા નથી જ=સ્વીકારતા નથી જ. તેઓ પ્રતિ તેના=અનશનાદિરૂપ બાહ્ય તપના, ગુણને કહે છે –
ગાથા :
नो अणसणाइविरहा पाएण चएइ संपयं देहो ।
चिअमंससोणिअत्तं तम्हा एअं पि कायव्वं ॥८४८॥ અન્વયાર્થ:
પાણUT=પ્રાયઃ મUTHUાવિદ્દ અનશનાદિના વિરહથી સંપર્યં હમણાં–દુઃષમારૂપ પાંચમા આરામાં, (વિશેષથી) ત્રિમં૩િમત્તચિત એવા માંસ-શોણિતત્વને, રેહો દેહ નો વડુંત્યજતું નથી, તદ્દાંતે કારણથી ૩યં પિ આ પણ=અનશનાદિ તપ પણ, વ્યં કરવું જોઈએ. ગાથાર્થ :
પ્રાયઃ કરીને દુઃષમારૂપ પાંચમા આરામાં અનશનાદિના અભાવથી વિશેષથી એકઠાં થયેલ માંસ અને લોહીપણાને શરીર ત્યજતું નથી, તે કારણથી અનશનાદિ તપ પણ કરવું જોઈએ. ટીકા : __ न अनशनादिविरहाद्-अनशनाद्यभावेन प्रायेण-बाहुल्येन त्यजति साम्प्रतं विशेषेण दुष्षमायां देहः= कायः, किं न त्यजतीत्याह-चितमांसशोणितत्वं धातूद्रेकमित्यर्थः, यस्मादेवं तस्मादेतदपि अनशनादि कर्त्तव्यं व्रतार्थिनेति गाथार्थः ॥८४८॥ * “પિ''માં ‘મપિ'થી એ સમુચ્ચય કરવો છે કે સંયમમાં ઉધમ તો કરવો જોઈએ, પરંતુ આ પણ=અનશનાદિ તપ પણ, કરવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org