________________
૨૦૨
વ્રતસ્થાપનાવસ્તુક યથા પનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૦ થી ૮૩૨
ટીકાર્ય :
વળી નહીં સીવાયેલો કંચુક અનુકુચિત બે ગંડને=શ્લથ બે સ્તનને, ઢાંકે છે, અને એ રીતે જ ઉત્કચ્છિકા છાદન કરે છે=બે સ્તનને ઢાંકે છે. ફક્ત તે=ઉત્કચ્છિકા, દક્ષિણ પાર્થમાં જમણા પાસમાં, હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૦
ગાથા :
वेकच्छिआ उ पट्टो कंचुअमुक्कच्छिअं च छाइंती ।
संघाडीओ चउरो तत्थ दुहत्था उवसयम्मि ॥८३१॥ અન્વયાર્થ : - વેછા ૩ પટ્ટ=વેકચ્છિકા વળી પટ્ટરૂપ હોય છે, મુછિદ્મ નં-કંચુકને અને ઉત્કચ્છિકાને છાતી ઢાંકતી એવી હોય છે. સંપાવી રડો સંઘાટીઓ ચાર હોય છે, તત્વ=તેમાં કુદસ્થા=બે હાથવાળી (સંઘાટી) ૩વસગ્નિ-ઉપાશ્રયમાં હોય છે. ગાથાર્થ :
વેકચ્છિકા વળી પટ્ટરૂપ હોય છે, કંચુકને અને ઉત્કચ્છિકાને ઢાંકતી એવી વેકચ્છિકા હોય છે. સંઘાટીઓ ચાર હોય છે, તેમાં બે હાથવાળી સંઘાટી ઉપાશ્રયમાં હોય છે. ટીકા :
वेकच्छिका तु पट्टो भवति, सा तु कञ्चकमुत्कच्छिकां च छादयन्ती भवति, तथा संघाट्यश्चतस्रो भवन्ति, एका द्विहस्ता, द्वे त्रिहस्ते, एका चतुर्हस्ता, तत्र द्विहस्ता उपाश्रये भवति, न तां विहाय प्रकटदेहया कदाचिदासितव्यमिति गाथार्थः ॥८३१॥ ટીકાર્ય :
વેકચ્છિકા વળી પટ્ટરૂપ હોય છે, વળી કંચુકને અને ઉત્કચ્છિકાને ઢાંકતી એવી તે=વેકચ્છિકા, હોય છે; અને સંઘાટીઓ ચાર હોય છે. એક સંઘાટી બે હાથવાળી, બે સંઘાટી ત્રણ હાથવાળી, એક સંઘાટી ચાર હાથવાળી હોય છે. તેમાં બે હાથવાળી સંઘાટી ઉપાશ્રયમાં હોય છે. તેને=બે હાથવાળી સંઘાટીને, છોડીને પ્રગટ દેહ વડેઃખુલ્લા દેહવાળી સાધ્વી વડે, ક્યારેય રહેવા યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૮૩૧..
ગાથા :
दोन्नि तिहत्थायामा भिक्खट्ठा एक्क एक्क उच्चारे ।
ओसरणे चउहत्थाऽनिसण्णपच्छायणे मसिणा ॥८३२॥ અન્વયાર્થ :
રોત્તિ બે સંઘાટી તિસ્થાયી ત્રણ હાથના આયામવાળી=વિસ્તારવાળી, હોય છે. (તેમાંથી) દk fમવઉટ્ટ=એક ભિક્ષાના અર્થે (અને) પત્ર વ્યારે એક ઉચ્ચારમાં=મળત્યાગ માટે જતી વખતે, હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org