________________
૨૫૮
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૨૫ कमठकस्य लहुसकदोषादिति अल्पत्वापराधाद् आसां संयतीनां, लम्बनग्रहणेऽप्रीत्या अकुशलपरिणामभावादिति गाथार्थः ॥८२५॥ ટીકાર્ય :
સ્વરૂપના સંબંધવાળું કમઢગનું માન સંયતીઓના પોતાના ઉદરના પ્રમાણથી જાણવું. વળી આમના= સંયતીઓના, લહુસક દોષથી અલ્પત્વના અપરાધથી તુચ્છ સ્વભાવથી, તેનું કમઢકનું, સદા ગ્રહણ છે; કેમ કે લંબનના=કોળિયાના, ગ્રહણમાં અપ્રીતિથી અકુશલ પરિણામનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સાધુઓની ૧૪ પ્રકારની ઔધિક ઉપધિ છે. તેમાંથી ૧૩ પ્રકારની ઉપાધિ સાધ્વીઓને પણ સમાન હોય છે અને ૧૪મી ઉપધિ સાધુઓને ચોલપટ્ટો હોય છે તેના બદલે સાધ્વીઓને ૧૪મી ઉપધિ કમઢક હોય છે, અને તે કમઢક દરેક સાધ્વીના આહારના પ્રમાણવાળું હોય છે અર્થાત્ સાધ્વીનું જેટલા આહારથી પેટ ભરાય તેટલું મોટું કમઢક હોય છે.
વળી, સાધ્વીઓને સદા કમઢક ગ્રહણ કરવાનું હોય છે, કેમ કે સ્ત્રીસહજ તુચ્છ સ્વભાવને કારણે કમઢક ગ્રહણ ન કરે તો કોળિયાના ગ્રહણમાં પરસ્પર અપ્રીતિ થવાથી અકુશલ પરિણામ થવાની સંભાવના રહે છે; અને સાધ્વીઓને કમઢકનું પ્રયોજન શું? એ વિષયમાં પ્રસ્તુત ગાથામાં કાંઈ વર્ણન નથી, પરંતુ પ્રવચનસારોદ્ધાર ગાથા પરની ટીકામાં કમઢકવિષયક આ પ્રમાણે વર્ણન છે –
"उवेत्यादिगाथैकादशकं, पूर्वोक्तानि 'पत्तं पत्ताबंधो' इत्यादीनि उपकरणादीनि चतुर्दश अचोलपट्टानि चोलपट्टरहितानि कमढगयुतानि आर्यिकाणामपि भणितानि, पात्रादीनां च प्रमाणं गणनया स्वरूपेण च स्थविराणामिव द्रष्टव्यं, कमढकं च लेपिततुम्बकभाजनरूपं कांस्यमयबृहत्तरकरोटिकाकारमेकैकं संयतीनां निजोदरप्रमाणेन विज्ञेयं, संयतीनां च मण्डलीमध्ये पतद्ग्रहको न भ्रमति, एकस्याः संयत्या अपरस्याः कार्ये न समायाति, तुच्छस्वभावात्, किन्तु कमढक एवार्यिका भोजनक्रियां कुर्वन्तीत्यतः कमढकग्रहणं, 'अहियाणि वि होंति ताणेवं ति अधिकान्यपि-पूर्वोक्तचतुर्दशोपकरणव्यतिरिक्तान्यप्युपकरणान्यार्यिकाणां भवन्ति, तानि चैवं ॥५२९॥"
પૂર્વોક્ત પાત્ર-પાત્રાબંધ ઇત્યાદિ ૧૪ ઉપકરણો ચોલપટ્ટાથી રહિત, અને કમઢકથી યુક્ત સાધ્વીઓને પણ કહેલાં છે; અને સાધ્વીઓના પાત્રાદિનું ગણનાથી અને સ્વરૂપથી પ્રમાણ સ્થવિરોની જેમ જાણવું, અને કમઢક લીંપેલા તુંબડાના ભાઇનરૂપ કાંસાની મોટી કથરોટના આકારવાળું, એક-એક સાધ્વીઓના પોતાના ઉદરના પ્રમાણ વડે જાણવું; અને સાધ્વીઓની માંડલીની મધ્યમાં પતંગ્રહ=પાત્ર, ભમતું નથી, તુચ્છ સ્વભાવને કારણે એક સાધ્વીનું કમઢક બીજી સાથ્વીના કાર્યમાં આવતું નથી, પરંતુ સાધ્વીઓ કમઢકમાં જ ભોજનક્રિયાને કરે છે. આથી કમઢકનું ગ્રહણ છે.
વળી, ઓઘનિર્યુક્તિ ભાષ્યગાથા ૬૭૬ની ટીકામાં પણ કમઢકવિષયક આ રીતે વર્ણન છે –
"नवरं आर्यिकाणां कमढकमेतदर्थं भवति, यतस्तासां प्रतिग्राहको न भ्रमति तुच्छस्वभावत्वात्, कमढक एव મોનનક્રિયા પુર્વતિ " વળી, બૅ.ક.ભા.ગા. ૪૦૮૧ની ટીકામાં આ પ્રમાણે છે – તથ્વીષ્ટમય સંયતીનાં નિનો પ્રમાણેન વિયમ્ II” l૮૨પો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org