________________
૨૫૪
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૨૧-૮૨૨
આ પ્રમાણેકગ્લાનાદિ હોતે છતે માત્રકનું ગ્રહણ છે એ પ્રમાણે, સંસક્ત જીવયુક્ત, એવા ભાતપાણીવાળો દેશ હોતે છતે, કાળ હોતે છતે અને વર્ષાકાળ હોતે છતે, ભગવાન વડે સાધુઓને માત્રકનો ભોગ અનુજ્ઞાત છે=ભગવાને સાધુઓને માત્રક વાપરવાની અનુજ્ઞા આપેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જીવસંસક્ત ભક્ત-પાનવાળો દેશ, કાળ અને વર્ષાકાળ” આનાથી એ જણાવવું છે કે કેટલાક દેશોનું વાતાવરણ એવું હોય કે ત્યાં આહાર ચલિતરસવાળો થવાની શીધ્ર સંભાવના રહે, તે સંસક્ત ભક્ત-પાનવાળો દેશ કહેવાય; વળી ક્યારેક ચોમાસું ન હોય તોપણ વાતાવરણ ભેજવાળું હોય કે જેથી આહાર જીવવાળો થવાની સંભાવના રહે, તે સંસક્ત ભક્ત-પાનવાળો કાળ કહેવાય; અને વર્ષાકાળમાં તો અવશ્ય ભક્તપાન જીવસંસક્ત હોવાની સંભાવના રહે છે. આથી આવા પ્રસંગે સાધુને માત્રકનો ઉપયોગ કરવાની જિનાજ્ઞા છે. ૮૨૧
અવતરણિકા :
चोलपट्टकप्रमाणमाह -
અવતરણિફાર્થ :
ચોલપટ્ટાના પ્રમાણને કહે છે –
ગાથા :
दुगुणो चउग्गुणो वा हत्थो चउरंसो चोलपट्टो उ ।
थेरजुवाणाणऽट्ठा सण्हे थुल्लम्मि अ विभासा ॥८२२॥ અન્વયાર્થ :
વોત્રપટ્ટો કવળી ચોલપટ્ટો દુશુ ર૩૫Tો વા=બે ગણો અથવા ચાર ગણો (કરાયેલો) રહ્યો વડાંસો હાથ ચોરસ હોય છે. ચેરનુવાTMઠ્ઠા સ્થવિર અને યુવાનોના અર્થે સદે થમ સૂક્ષ્મમાં અને સ્કૂલમાં વિમાસા=વિભાષા છે=વિકલ્પ છે. * “' પદથી દ્વિગુણ-ચતુર્ગુણમાં પણ વિભાસાનો સંગ્રહ છે. ગાથાર્થ :
વળી ચોલપટ્ટો બે ગણો અથવા ચાર ગણો એક હાથ ચોરસ હોય છે, સ્થવિર અને યુવાન સાધુ માટે સૂક્ષ્મમાં અને સ્કૂલમાં વિકલ્પ છે. ટીકા :
द्विगुणश्चतुर्गुणो वा कृतः सन् हस्तश्चतुरस्रो भवति चोलपट्टस्तु अग्रसन्धारणाय, स्थविरयूनोरायएतन्निमित्तं श्लक्ष्णे स्थूले च विभाषा चशब्दाद् द्विगुणचतुर्गुणे च, एतदुक्तं भवति-स्थविरस्य द्विगुणो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org