________________
૨૫૦
વતસ્થાપનાવસ્તકા યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૧૯
ગાથા :
जो मागहओ पत्थो सविसेसयरं तु मत्तगपमाणं ।
दोसु वि दव्वग्गहणं वासावासे अहीगारो ॥८१९॥ અન્વયાર્થ :
નો માહો પત્થો જે માગધ પ્રસ્થ છે, (એ) સવિનય સવિશેષતર અત્તપમાં માત્રકનું પ્રમાણ છે. તોવિકબંનેમાં પણ=બંને કાળમાં પણ, (ગુર્વાભિપ્રાયોગ્ય) બ્રાહi=દ્રવ્યનું ગ્રહણ છે. (તેથી બંને કાળમાં વૈયાવૃજ્યકર સંઘાટકને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે.) વાસાવાએ વર્ષાવાસમાં (સર્વ સાધુઓને માત્રકનો). મારો અધિકાર છે. * ‘તુ' પાદપૂર્તિ અર્થમાં છે. ગાથાર્થ :
જે માગધ પ્રસ્થ છે, એ સવિશેષતર માત્રકનું પ્રમાણ છે. બંને કાળમાં પણ ગુવભિપ્રાયોગ્ય દ્રવ્યનું ગ્રહણ છે. તેથી બંને કાળમાં વૈચાવૃત્યકર સંઘાટકને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે, અને વર્ષાકાળમાં સર્વ સાધુઓને માત્રકનો અધિકાર છે. ટીકા :
यो मागधः प्रस्थः 'दो असतीओ पसती' इत्यादिनिष्पन्नः, एतत्सविशेषतरं मात्रकप्रमाणं भवति, द्वयोरपि ऋतुबद्धवर्षाकालयोर्मात्रकग्रहणं वैयावृत्त्यकरसंघाटकं प्रति, तथा चाह-द्रव्यग्रहणं-गुर्वादिप्रायोग्यग्रहणमिति, एतच्च ध्रुवलाभेऽसंसक्तदेशे चैवम्, अन्यदा तु सर्वसङ्घाटकानामेव तद्ग्रहणमिति, तेषामप्यधुवलाभादावेव नान्यदा, यत आह- वर्षावासेऽधिकारो मात्रकस्य, संसक्तादिसम्भवादिति गाथार्थः ॥८१९॥ * અહીં “ત્યારશબ્દથી અનુયોગદ્વારમાં પ્રસિદ્ધ એવા તો ગાતી પતિ પછી રહેલ ગાથાના શેષ કથનનો સંગ્રહ થાય છે. ટીકાર્થ :
યો.....મતિ બે અસતી=પસતિ ઇત્યાદિથી નિષ્પન્ન એવો જે માગધ પ્રસ્થ, એનાથી સવિશેષતા એવું માત્રકનું પ્રમાણ થાય છે.
યોપિ.....પ્રતિ ઋતુબદ્ધ અને વર્ષાકાલરૂપ બંનેમાં પણ વૈયાવૃત્ય કરનાર સંઘાટકને પ્રતિ=આશ્રયીને, માત્રકનું ગ્રહણ છે.
તથા વદ – અને તે રીતે બંને કાળમાં પણ વૈયાવૃજ્યકર સંઘાટકને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે તે રીતે, કહે છે –
વ્યપ્રદvifતિ દ્રવ્યગ્રહણ છે=ગુર્નાદિને પ્રાયોગ્યનું ગ્રહણ છે. એથી ગુર્નાદિને માટે શિક્ષા લાવનાર વૈયાવૃજ્યકર સંઘાટકને બંને પણ કાળમાં માત્રકનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org