________________
૨૪૮
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૬-૮૧૦
* “પૂથા "માં “મરિ' પદથી કાયાનું ગ્રહણ છે. ટીકાર્ય :
કોઈકના આદાનમાંઃગ્રહણમાં લેવામાં, નિક્ષેપમાં મોક્ષમાં મૂકવામાં, સ્થાન, નિષદન, ત્વચાનું વર્તન, સંકોચનમાં પૂર્વે=આદિમાં શરૂઆતમાં, ભૂમિ વગેરેના પ્રમાર્જન અર્થે અને સાધુના લિંગ અર્થે રજોહરણ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૧૬ll
અવતરણિકા :
मुहपोत्तिकाप्रमाणमाह - અવતરણિતાર્થ :
મુહપત્તિના પ્રમાણને કહે છે –
ગાથા :
चउरंगुलं विहत्थी एअं मुहणंतगस्स उ पमाणं ।
बीओ वि अ आएसो मुहप्पमाणाओ निष्फण्णं ॥८१७॥ અન્વયાર્થ :
વસંપુર્ત વિહસ્થી ચાર આંગળ વિતસ્તિ ગં ૩-એ વળી મુiતા/સમુખાનંતકનું પાપ પ્રમાણ છે, મુLIVIT3 =અને મુખના પ્રમાણથી નિર્ણUU-નિષ્પન્ન (એ પ્રકારનો) વીઝો વિકબીજો પણ માણોઆદેશ છે.
ગાથાર્થ :
ચાર આંગળ અને એક વેંત એ મુહપત્તિનું પ્રમાણ છે, અને મુખના પ્રમાણથી નિષ્પન્ન એ મુહપત્તિનું પ્રમાણ છે, એવો બીજો પણ આદેશ છે.
ટીકા :
चतुरङ्गुलं वितस्तिः एतत् सम्पृक्तं सत् मुखानन्तकस्य तु प्रमाणं-प्रमाणरूपं, द्वितीयोऽपि च आदेश: अत्रैव, मुखप्रमाणान्निष्पन्नं यावता मुखं प्रच्छाद्यत इति गाथार्थः ॥८१७॥ ટીફાર્થ :
ચાર અંગુલ, વિતસિ=એક વેત, એ વળી મુખાનન્તકનું=મુહપત્તિનું, સંપૂક્ત છતું પહોળું થયેલું છતું, પ્રમાણરૂપ પ્રમાણ છે=માપરૂપ પ્રમાણમાન છે; અને અહીં જ=મુહપત્તિના પ્રમાણમાનમાં જ, બીજો પણ આદેશ છે. તે આદેશ જ સ્પષ્ટ કરે છે- મુખના પ્રમાણથી નિષ્પન્ન=જેટલા વડે મુખ ઢંકાય છે=મુહપત્તિનું જેટલું પ્રમાણ રાખવા વડે મુખ સંપૂર્ણ ઢંકાય છે, એટલું મુહપત્તિનું પ્રમાણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. l૮૧૭થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org