________________
વતસ્થાપનાવસ્તકI'યથા પાનાયતધ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૧૮-૮૧૯
૨૪૯
અવતરણિકા :
एतत्प्रयोजनमाह -
અવતરણિતાર્થ :
આના=મુહપત્તિના, પ્રયોજનને કહે છે –
ગાથા :
संपातिमरयरेणूपमज्जणट्ठा वयंति मुहपोत्तिं ।
णासं मुहं च बंधइ तीए वसही पमज्जंतो ॥८१८॥ અન્વયાર્થ :
સંપતિમયે ભૂપમન્ના સંપાતિમ, રજ, રેણના પ્રમાર્જન અર્થે (તીર્થકરાદિ) પુરુષોત્તમુહપત્તિને વયંતિ કહે છે, વદી વસતિને પમન્નતો પ્રમાર્જતા (સાધુ) તીu=તેના વડે=મુહપત્તિ વડે, તે મુદ્દે ઘ= નાસાને અને મુખને વંઘરૃ બાંધે છે.
ગાથાર્થ :
સંપાતિમ જીવો, રજ, રેણુની પ્રમાર્જના માટે તીર્થંકરાદિ મુહપત્તિને કહે છે, વસતિને પ્રમાર્જતા સાધુ મુહપત્તિ વડે નાસિકાને અને મુખને બાંધે છે. ટીકા : ___ सम्पातिमरजोरेणुप्रमार्जनार्थं इति एतन्निमित्तं वदन्ति मुखपोत्तिं तीर्थकरादयः, तथा नासां मुखं च बध्नाति तया वसत्यादि प्रमार्जयन्, आदिशब्दादुच्चारभूमौ नासिकाझेदोषपरिहारायेति गाथार्थः ।।८१८॥ ટીકાર્થ :
સંપાતિમ, રજ, રેણુના પ્રમાર્જન અર્થે=આના નિમિત્તે, અર્થાત્ બોલતી વખતે સંપાતિમ જીવોના રક્ષણ અર્થે મુખ ઉપર રાખવા માટે, સચિત્ત પૃથ્વીરજના પ્રમાર્જન માટે અને ધૂળને પ્રમાર્જવા માટે, તીર્થકરાદિ મુહપત્તિને કહે છે, તથા વસતિ આદિને પ્રમાર્જતા એવા સાધુ તેના વડે=મુહપત્તિ વડે, નાસાને અને મુખને બાંધે છે. જેથી નાસામાં અને મુખમાં રજ ન પ્રવેશે.
‘મર' શબ્દથી “સત્ય”માં ‘મદ્ર' શબ્દથી, ઉચ્ચારની ભૂમિમાં નાસિકાના અર્શ રૂપ દોષના પરિહાર માટે=મળત્યાગ કરવાની ભૂમિમાં જતી વખતે નાકમાં મસા થવા રૂપ દોષનો પરિહાર કરવા માટે, સાધુ મુહપત્તિ વડે નાસાને અને મુખને બાંધે છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૧૮.
અવતરણિકા :
मात्रकप्रमाणमाह -
અવતરણિતાર્થ :
માત્રકના પ્રમાણને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org