________________
વતસ્થાપનાવસ્તકા થથા પત્નથિતથાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૬-૦૬૦
૨૦૧
ટીકા : ___ एवम्-उक्तेन प्रकारेण, द्विचत्वारिंशत्सङ्ख्या गृहिसाधूभयसमुद्भवा-एतत्प्रभवाः दोषाः पिण्डस्य, पञ्च पुनर्मण्डल्यां उपविष्टस्य ज्ञेयाः दोषाः संयोजनाद्या इति गाथार्थः ॥७६६॥
ટીકાર્ય :
આ રીતે =કહેવાયેલ પ્રકારથી ગાથા ૭૩થી ૭૬૫માં કહ્યું એ રીતે, ગૃહી અને સાધુ ઉભયથી સમુભવ છે જેમનો એવા=આનાથી પ્રભવ છે જેમનો એવા=ગૃહસ્થ અને સાધુ એ બંનેથી ઉત્પાદ છે જેમનો એવા, પિંડના બેતાલીશ સંખ્યાવાળા દોષો છે. વળી માંડલીમાં બેઠેલાના સંયોજનાદિ પાંચ દોષો જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૬૬. અવતરણિકા :
एतानेवाह -
અવતરણિકાર્ય :
આમને જ=માંડલીના સંયોજનાદિ પાંચ દોષોને જ, કહે છે –
ગાથા :
संजोअणा पमाणे इंगाले धूम कारणे चेव ।
उवगरणभत्तपाणे सबाहिरब्भंतरा पढमा ॥७६७॥ અન્વયાર્થ :
સંનોસંયોજના, પાને પ્રમાણ, કુંત્તેિ અંગાર, ધૂમ-ધૂમ, વારો વેવ અને કારણ; (તેમાં) ૩વIRSTમત્તપા ઉપકરણ, ભક્ત અને પાનવિષયકતવાહિમંતર-બાહ્ય સહિત અત્યંતર એવી પઢા-પ્રથમ છે=સંયોજના છે.
ગાથાર્થ :
સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણઃ એ પાંચ માંડલીના દોષો છે. તેમાં ઉપકરણ, ભક્ત અને પાનના વિષયવાળો, બાહ્ય અને અત્યંતર ભેજવાળો સંયોજના નામનો પ્રથમ દોષ છે.
ટીકા :
संयोजना-मीलना १ प्रमाणं पिण्डस्य २ अङ्गारो भोजन एव रागः ३ धूमो द्वेषः ४ कारणं चैव वेदनादि ५ । उपकरणभक्तपान इत्युपकरणभक्तपानविषया सबाह्याभ्यन्तरा प्रथमा संयोजना, तत्रोपकरणबाह्यसंयोजना श्लक्ष्णचोलपट्टादिलाभे बहिरेव तदुचितकम्बल्याद्यन्वेषणम्, अभ्यन्तरसंयोजना तु वसतौ तत्परिभोगे, एवं भक्तपानेऽपि योज्यमिति गाथार्थः ॥७६७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org