________________
૨૦૦,
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ ઉપકરણ’ | ગાથા ૦૦૧-૦૭૨ જિનકલ્પિકો બાર પ્રકારની ઉપધિવાળા છે એ રીતે, ચૌદ રૂપવાળા=પાત્રાદિરૂપ ચૌદ ઉપધિના રૂપવાળા,
સ્થવિરો છેઃસ્થવિરકલ્પિકો છે. આર્યાઓને=સંયતીઓને, પચ્ચીસ જ રૂપવાળા=પ્રકારવાળા, પાત્રાદિરૂપ ઉપધિ ઉત્સર્ગથી હોય છે. આનાથી કહેવાયેલ ઉપધિથી, ઊર્ધ્વEઉપર, ઉપગ્રહ છે=સંભવ પ્રમાણે ઔપગ્રહિક ઉપધિ હોય છે, એ પ્રમાણે શ્લોકનો સમુદાયાર્થ છે. ભાવાર્થ :
જિનકલ્પિક સાધુઓને વસ્ત્ર-પાત્રરૂપ ઔયિક ઉપધિ બાર પ્રકારની હોય છે અને ઔપગ્રહિક ઉપધિ હોતી નથી, સ્થવિરકત્યિક સાધુઓને વસ્ત્ર-પત્રરૂપ ઔવિક ઉપધિ ઉત્સર્ગથી ચૌદ પ્રકારની હોય છે અને સાધ્વીઓને વસ્ત્ર-પાત્રરૂપ શિક ઉપધિ ઉભેંર્ગથી પચ્ચીસ પ્રકારની હોય છે. આ સિવાયની ઔપગ્રહિક ઉપધિ સ્થવિરકલ્પિક સાધુઓને અને સાધ્વીઓને આવશ્યકતા પ્રમાણે હોય છે.
સંયમ માટે ઉપકારક એવી સામાન્ય ઉપધિને ઔધિક ઉપધિ કહેવાય છે અને કારણવિશેષમાં સંયમને ઉપકારક બને તેવી ઉપધિને ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. I૭૭૧
અવતરણિકા :
अवयवार्थं त्वाह ग्रन्थकार: -
અવતરણિતાર્થ :
વળી ગ્રંથકાર અવયવના અર્થને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં જિનકલ્પિકોની, સ્થવિરકલ્પિકોની અને આર્યાઓની ઔધિક ઉપધિની સંખ્યાનું પ્રમાણ બતાવ્યું. હવે તે દરેક સંખ્યાવાળી ઉપધિનાં નામો બતાવે છે. તેમાં પ્રથમ જિનલ્પિકોની બાર પ્રકારની ઉપધિનાં પ્રસ્તુત બે ગાથામાં નામો કહે છે –
ગાથા :
पत्तं पत्ताबंधो पायट्ठवणं च पायकेसरिआ ।
पडलाइँ रयत्ताणं च गोच्छओ पायणिज्जोगो ॥७७२॥ અન્વયાર્થ :
પત્તપાત્ર, પત્તાવંધો પાત્રબંધ, પાયavia અને પાત્રસ્થાપન, પાયોપિાત્રકેસરિકા, પન્નાફેંપડલાઓ, યત્તા રજસ્ત્રાણ છો વ્ર અને ગોચ્છક; પાળિજો (એ) પાત્રનો નિર્યોગ છે. ગાથાર્થ :
પાત્ર, પાત્રબંધ, પાસસ્થાપન, પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ અને ગોચ્છક એ પાત્રનો નિર્યોગ છે.
ટીકા :
पात्रं पात्रबन्धः पात्रस्थापनं च पात्रकेसरिका पटलानि रजस्त्राणं च गोच्छकः पात्रनिर्योगः, एतेषां स्वरूपं प्रमाणाधिकारे वक्ष्याम इति गाथार्थः ॥७७२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org