________________
વતસ્થાપનાવસ્તક'યથા પાતયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૮૧૦-૮૧૧
-
૪૧
ટીકાર્થ :
મૂષક્ષરડારે એ પ્રકારના શબ્દમાં ષષ્ઠીના અર્થમાં સપ્તમી વિભક્તિ છે. ગ્રીષ્માદિમાં ઉનાળામાં અને શિયાળામાં, મૂષકરજના ઉત્કરની ઉંદર વડે જમીનમાંથી ખોદાયેલ માટીના ઢગલાની, અને વર્ષોમાં અવશ્યાયની રજનીકઝાકળનાં બિંદુઓની, રક્ષાના અર્થે રજસ્ત્રાણ ધારણ કરાતે છતે ચારિત્રની વૃદ્ધિ આદિ ગુણો થાય છે, એ પ્રમાણે જિનેન્દ્રો વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૧૦ અવતરણિકા :
इत्थं प्रयोजनवक्तव्यतावसानं पात्रनिर्योगमभिधाय पात्रप्रयोजनमाह -
અવતરણિકાર્ય :
આ રીતે=ગાથા ૭૯૩થી ૮૧૦માં બતાવ્યું છે એ રીતે, પ્રયોજનની વક્તવ્યતાનો અવસાન છે જેને એવા પાત્રનિર્યોગને કહીને અર્થાતુ રજસ્ત્રાણના પ્રયોજનના કથનના અંતવાળા પાત્રના પરિવારભૂત સાત ઉપકરણના સમુદાયને કહીને, પાત્રના પ્રયોજનને પ્રસ્તુત બે ગાથામાં કહે છે –
ગાથા :
छक्कायरक्खणट्ठा पायग्गहणं जिणेहिं पन्नत्तं ।
जे अ गुणा संभोगे हवंति ते पायगहणे वि ॥८११॥ અવયાર્થ :
છદીયggછકાયના રક્ષણ અર્થે નિર્દિકજિનો વડે પાયai=પાત્રનું ગ્રહણ પન્નતંત્રપ્રરૂપાયેલું છે. સંમોતે મરઅને (માંડલીમાં) સંભોગ કરાય છતે ને અUTI=જે ગુણો થાય છે, તે-તે (ગુણો) પાયો . વિ=પાત્રના ગ્રહણમાં પણ વંતિ થાય છે.
ગાથાર્થ :
છકાચના રક્ષણ માટે જિનો વડે પાત્રનું ગ્રહણ પ્રરૂપાયેલું છે; અને માંડલીમાં સંભોગ કરાયે છતે જે ગુણો થાય છે, તે ગુણો પાત્રના ગ્રહણમાં પણ થાય છે. ટીકા :
षट्कायरक्षणार्थं पात्रग्रहणं जिनैः प्रज्ञप्तं, रक्षणं चाधाकर्मपरिशातनादिपरिहारेण, ये च गुणा: सम्भोगे मण्डल्यां भवन्ति ते पात्रग्रहणेऽपि गुणा इति गाथार्थः ॥८११॥ ટીકાર્ય :
ષષ્કાયના રક્ષણના અર્થે જિનો વડે પાત્રનું ગ્રહણ પ્રરૂપાયેલ છે, અને રક્ષણ આધાકર્મ, પરિશાતનાદિના પરિવાર દ્વારા થાય છે; અને માંડલીમાં સંભોગ કરાય છતે જે ગુણો થાય છે, તે ગુણો પાત્રના ગ્રહણમાં પણ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org