________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૩-૮૧૪
૨૪૫
ભાવાર્થ :
સ્થવિરકલ્પિક સાધુઓને પોતાના શરીરની ઊંચાઈ પ્રમાણે કપડાઓ હોય છે, છતાં કોઈક સાધુ પોતાના શરીરની ઊંચાઈથી કંઈક અધિક પ્રમાણવાળા પણ કપડા રાખે; અને જિનકલ્પિક સાધુઓને અઢી હાથના પ્રમાણવાળા કપડા રાખવાના હોય છે. બંનેના ત્રણ કપડામાંથી બે કપડા સુતરાઉ હોય છે અને એક કપડો ઊનનો અર્થાત એક કામળી હોય છે. ૮૧all
અવતરણિકા :
एतत्प्रयोजनमाह -
અવતરણિકાર્ય :
આના ત્રણ કપડાના, પ્રયોજનને કહે છે –
ગાથા :
तणगहणानलसेवानिवारणा धम्मसुक्झाणट्ठा ।
दिटुं कप्पग्गहणं गिलाणमरणट्ठया चेव ॥८१४॥ અન્વયાર્થ :
તUTદUIનનસેવાનિવારV[ તૃણનું ગ્રહણ, અનલની સેવાના નિવારણ માટે, થHસુદાકૂ =ધર્મશુક્લ ધ્યાનના અર્થે, જિલ્લા મરક્યા જેવ-અને ગ્લાન-મરણના અર્થે પૂહિvi-કલ્પનું ગ્રહણ વિઠ્ઠું (જિનો વડે) જોવાયું છે.
ગાથાર્થ :
તૃણગ્રહણના અને અનલની સેવાના નિવારણ માટે, ધર્મધ્યાન અને શુક્લધ્યાન માટે, અને ગ્લાનને અને મૃતકને ઢાંકવા માટે કલ્પનું ગ્રહણ ભગવાન વડે જોવાયું છે. ટીકા :
तृणग्रहणानलसेवानिवारणार्थं तथाविधसंहननिनां, तथा धर्मशुक्लध्यानार्थं समाध्यापादनेन, दृष्टं कल्पग्रहणं जिनैः, ग्लानमरणार्थं चैव ग्लानमृतप्रच्छादनार्थमिति गाथार्थः ॥८१४॥
ટીકાર્ય :
તેવા પ્રકારના સંહનાવાળાઓને તૃણના ગ્રહણના અને અનલની સેવાના નિવારણ અર્થે, તથા સમાધિના આપાદન દ્વારા=સમાધિ પ્રાપ્ત કરાવવા દ્વારા, ધર્મ અને શુક્લધ્યાનના અર્થે, અને ગ્લાન-મરણના અર્થે= ગ્લાનના અને મૃતના પ્રચ્છાદનના અર્થે=ગ્લાનને અને મૃતકને ઢાંકવા માટે, જિનો વડે કલ્પનું ગ્રહણ જોવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org