________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા છ૯૯, ૯૯૦-૦૯૮
૨૨૦
નિર્દોષ ગોચરી પોતાના ઉદરના પ્રમાણથી અધિક પ્રાપ્ત થતી હોય તો મોટા પાત્રમાં વહોરી શકાય; આમ, સવિશેષતર પાત્ર અન્ય સાધુને સંયમપાલનરૂપ અનુગ્રહ કરવામાં ઉપકારક થઈ શકે છે. માટે આવા સંયોગો વારંવાર આવતા હોય તો અપવાદથી સાધુ અધિકતર માનવાળું પાત્ર પણ રાખે. ll૭૯૬
ગાથા :
वेआवच्चकरो वा णंदीभाणं धरे उवग्गहिअं ।
सो खलु तस्स विसेसो पमाणजुत्तं तु सेसाणं ॥७९७॥ અન્વયાર્થ :
વેરાવશ્વકરવા અથવા વૈયાવૃજ્યકર ૩વદિશંકઔપગ્રહિક એવા viીમા નાંદીભાજનને ઘરે ધારણ કરે છે. તો વસ્તુ ખરેખર તેનાંદીભાજનનો ઉપયોગ, તÍતેનેકવૈયાવૃત્ય કરનાર સાધુને, વિરેનો વિશેષ હોય છે, સેસાઈ (વળી શેષ સાધુઓને પમાગુત્ત પ્રમાણયુક્ત હોય છે. ગાથાર્થ :
અથવા વૈયાવૃત્ય કરનાર સાધુ ઓપગ્રહિક ઉપધિરૂપ નાંદીભાજનને ધારણ કરે છે. ખરેખર નાંદીભાજનનો ઉપયોગ વૈયાવૃત્ય કરનાર સાધુને વિશેષ હોય છે, વળી શેષ સાધુઓને પ્રમાણયુક્તા હોય છે. ટીકા : __ वैयावृत्त्यकरो वा विपुलनि रार्थं नान्दीभाजनं महाप्रमाणं धारयति औपग्रहिकं, नौधिकं, स खलु तस्य-वैयावृत्त्यकरस्य विशेषः, प्रमाणयुक्तं तु शेषाणां साधूनामिति गाथार्थः ॥७९७॥ ટીકાર્થ :
અથવા વૈયાવૃત્ય કરનાર સાધુ વિપુલ નિર્જરાના અર્થે ઔપગ્રહિક એવા મહા પ્રમાણવાળા નાંદીભાજનને ધારણ કરે છે, ઔધિક નહિ; ખરેખર તે નાંદીભાજનનો ઉપયોગ, તેને વૈયાવૃત્ય કરનાર સાધુને, વિશેષ હોય છે, વળી શેષ સાધુઓને પ્રમાણયુક્ત હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા :
नान्दीभाजनप्रयोजनमाह - અવતરણિતાર્થ :
હવે ઔપગ્રહિક એવા નાંદીભાજનને ધારણ કરવાના પ્રયોજનને કહે છે –
ગાથા :
दिज्जाहि भाणपूरं तु रिद्धिमं कोइ रोहमाईसु । तहियं तस्सुवओगो सेसं कालं पडिक्कुट्ठो ॥७९८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org