________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૦૦-૮૦૧
૨૩૧
ટીકાર્ય
તથા ઊનમય પાત્રસ્થાપન અને ગોચ્છક અને પાત્રપ્રતિલેખની=પાત્રની મુહપોરિકચરવળી આ ત્રણેનું પણ પ્રસ્તુત પ્રમાણ=ગણનાપ્રમાણ નહીં પરંતુ પ્રમાણમાનરૂપ પ્રસ્તુત માન, વિતસિ=એક વેત અને ચાર અંગુલ છેઃસોળ અંગુલો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૮૦૦
અવતરણિકા :
एतेषां प्रयोजनमाह -
અવતરણિતાર્થ :
આમના પ્રયોજનને કહે છે, અર્થાત્ ગાથા ૭૯૮-૮00માં પાત્રબંધ, પાત્રસ્થાપન, ગુચ્છા અને પાત્રપ્રતિલેખની : આ ચારનું પ્રમાણમાન દર્શાવ્યું. હવે તે ચારેયના પ્રયોજનને બે ગાથામાં કહે છે –
ગાથા :
रयमाइरक्खणट्ठा पत्ताबंधो अ पत्तठवणं च ।
होइ पमज्जणहेउं तु गोच्छओ भाणवत्थाणं ॥८०१॥ અન્વયાર્થ :
યમાફgg મ=અને રજ વગેરેના રક્ષણના અર્થે પત્તા વંથો પાત્રબંધ છે, પરંતુવા =અને પાત્રસ્થાપન પમન્નાદેવં પ્રમાર્જનના હેતુથી રોટ્ટ હોય છે, તોછો તું-વળી ગોચ્છક માવસ્થાdf ભાજનવસ્ત્રોને (પ્રમાર્જિવા માટે) હોય છે.
ગાથાર્થ :
અને રજ વગેરેના રક્ષણ માટે પાત્રબંધ છે, પાત્રસ્થાપન પ્રમાર્જન માટે હોય છે, વળી ગુચ્છા પાત્રનાં વસ્ત્રોને પ્રમાર્જિવા માટે હોય છે. ટીકા : __ रजःप्रभृतिरक्षणार्थं पात्रबन्धश्चोक्तलक्षणः, पात्रस्थापनं च भवति प्रमा नहेतोः, एतन्निमित्तमेव गोच्छकः भाजनवस्त्राणां-पटलादीनामिति गाथार्थः ॥८०१॥
ટીકાર્ય :
અને રજ વગેરેના રક્ષણના અર્થે કહેવાયેલ લક્ષણવાળો પાત્રબંધ છે=ગાથા ૭૯૯માં કહેવાયેલ સ્વરૂપવાળી ઝોળી છે, અને પાત્રસ્થાપન પ્રમાર્જનના હેતુથી હોય છે. પડલા વગેરે રૂ૫ ભાજનવસ્ત્રોને આના નિમિત્તે જ=પ્રમાર્જવા માટે જ, ગોચ્છક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. l૮૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org