________________
વતસ્થાપનાવસ્તકI'યથા પાનિયતથાનિ' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૦૮૩-૦૮૪ ૦૮૫
૨૧૭
ટીકાર્ય
અવગ્રહાનંતક, પટ્ટ, અર્ધારક, અને ચલનિકા, અત્યંતરનિવસની અને બહિર્નિવસની તથા કંચક, ઉત્કલિકા, વૈકલિકા અને સંઘાટી અને સ્કંધકરણી : આ=ગાથા ૭૮૦થી અત્યાર સુધી જે ઉપધિના ભેદો બતાવ્યા છે, આર્યાઓના સંબંધવાળી ઓઘઉપધિમાં વળી પચીશ ભેદો જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૮૩/૭૮૪ અવતરણિકા :
ગાથા ૭૭૨થી ૭૮૪માં જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓની અને સાધ્વીઓની ઔધિક ઉપધિનાં નામ બતાવ્યાં. હવે પ્રાયશ્ચિત્તાદિના પ્રયોજન અર્થે જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની ઉપધિને આશ્રયીને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ બતાવે છે –
ગાથા :
एसो पुण सव्वेसि जिणाइआणं तिहा भवे उवही ।
उक्कोसगाइभेओ पच्छित्ताईण कज्जम्मि ॥७८५॥ અન્વયાર્થ :
પછિત્તા પુન =વળી પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં નિરૂઝાઈ સબૈલિ પક્ષો ડવહીજિનાદિ સર્વની આ ઉપાધિ=ગાથા ૭૭૨થી ૭૮૪માં બતાવેલ ઉપધિ, ૩ોસ મેમો ઉત્કૃષ્ટાદિના ભેદરૂપતિદી-ત્રણ પ્રકારે થાય છે.
ગાથાર્થ :
પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં જિનકલ્પિક વગેરે સર્વની ગાથા ૦૦૨થી ૦૮૪માં બતાવેલ ઉપધિ ઉત્કૃષ્ટાદિ ભેદથી ત્રણ પ્રકારની થાય છે.
ટીકા :
एष पुनः अनन्तरोदितः सर्वेषां जिनादीनां पूर्वोपन्यस्तानां त्रिधा भवेदुपधिः, कथमित्याहउत्कृष्टादिभेद: उत्कृष्टो मध्यमो जघन्यश्च, अयं च प्रायश्चित्तादीनां कार्ये प्रायश्चित्तपरिभोगनिमित्तमिति ગથાર્થ ૭૮ ટીકાર્ય :
વળી પૂર્વમાં ઉપન્યસ્ત જિનાદિ સર્વની=ગાથા ૭૭૧માં બતાવેલ જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓ અને આર્યાઓ એ સર્વની, આ પહેલાં કહેવાયેલ, ઉપધિ ત્રણ પ્રકારે થાય છે. કેવી રીતે? એથી કહે છે – ઉત્કૃષ્ટાદિ ભેદરૂપ=ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ, ત્રણ પ્રકારે થાય છે; અને આ ત્રણ પ્રકારની ઔધિક ઉપધિ, પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં છે=પ્રાયશ્ચિત્ત અને પરિભોગના નિમિત્તે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org