________________
વ્રતસ્થાપનાવસ્તુક | કથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૮-૦૮૮
૨૧૯
ગાથા :
तिन्नेव य पच्छागा पडिग्गहो चेव होइ उक्कोसो ।
गोच्छय पत्तठवणं मुहणंतग केसरि जहण्णो ॥७८७॥ અન્વયાર્થ :
તિન્નેવ અને ત્રણ જ પછી પ્રચ્છાદકો પડાદો વેવ અને પ્રતિગ્રહ, ડોરી ઉત્કૃષ્ટ; (અને) સોચ્છ-ગોચ્છક, પત્તવ=પાત્રસ્થાપન, મુviતા=મુખાનંતક=મુહપત્તિ, રિકેસરી=ચરવળી, નદUt= જઘન્ય (ઉપધિ) રોટ્ટ થાય છે.
ગાથાર્થ :
અને ત્રણ જ કપડાં અને પાત્ર ઉત્કૃષ્ટ ઉપધિ છે; અને ગુચ્છા, પાત્રસ્થાપન, મુહપત્તિ, ચરવળી જઘન્ય ઉપધિ છે.
ટીકા :
त्रय एव प्रच्छादकाः प्रतिग्रहश्चैव भवत्युत्कृष्ट उपधिः, गोच्छकः पात्रस्थापनं मुखानन्तकं केसरीत्ययं जघन्य उपधिरिति गाथार्थः ॥७८७॥
ટીકાર્ય :
ત્રણ જ પ્રચ્છાદકો કપડાં, અને પ્રતિગ્રહ=પાત્ર, ઉત્કૃષ્ટ ઉપધિ થાય છે. ગોચ્છક, પાત્રસ્થાપન, મુખાનંતક=મુહપત્તિ, કેસરી=ચરવળી, આ પ્રકારની આ જઘન્ય ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. If૭૮ણા
ગાથા :
पडला य रयत्ताणं पत्ताबंधो जिणाण रयहरणं ।
मज्झो पट्टगमत्तगसहिओ एसेव थेराणं ॥७८८॥ અન્વયાર્થ :
પના ય અને પડલાઓ, યત્તાdi=રજસ્ત્રાણ, પત્તા વંઘો-પાત્રબંધ, હાઈi રજોહરણ UિITજિનોને=જિનકલ્પિકોને, મો મધ્યમ છે. પટ્ટામત્ત સિદિમો સેવ પટ્ટક ચોલપટ્ટો, અને માત્રકથી સહિત એવી આ જ જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ જ, થરાઈi સ્થવિરોની સ્થવિરકલ્પિકોની, (મધ્યમ ઉપધિ) છે.
ગાથાર્થ :
પડલા, રજસ્ત્રાણ, પાત્રબંધ, રજોહરણ, જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ છે. ચોલપટ્ટો અને માત્રથી સહિત જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ જ સ્થવિરકલ્પિકોની મધ્યમ ઉપધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org