________________
વતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૯૨-૦૯૩
૨૨૩
ટીકાર્ય :
મુહપત્તિ, કેસરિકા =ચરવળી, અને પાત્રસ્થાપન અને ગોચ્છક આર્યાઓની આ જઘન્ય ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૯રો
અવતરણિકા :
उक्तमोघोपधेर्गणनाप्रमाणं, प्रमाणमानमाह -
અવતરણિકાર્ય :
ગાથા ૭૭૧થી ૭૯૨માં જિનકલ્પિક-વિરકલ્પિક સાધુઓની અને આર્યાઓની ઓઘ ઉપધિનું ગણનાપ્રમાણ=સંખ્યા પ્રમાણ, કહેવાયું. હવે ઓઘ ઉપધિના પ્રમાણમાનને= સ્વરૂપમાનને, ગાથા ૮૩૪ સુધી કહે છે –
ગાથા :
तिन्नि विहत्थी चउरंगुलं च भाणस्स मज्झिमपमाणं ।
एत्तो हीण जहन्नं अइरेगयरं तु उक्कोसं ॥७९३॥ અન્વયાર્થ :
સિન્નિવિહસ્થી ત્રણ વિતસ્તિઓ=વંત, ર૩રંપુતં ચં અને ચાર અંગુલ (એ) માર્સ-ભાજનનું પાત્રનું, નામામા મધ્યમ પ્રમાણ છે. અત્તો આનાથી=આ પ્રમાણથી, દીપનહીન નહૉં=જઘન્ય છે, તેમાં તું-વળી અતિરેકટર ડોલં-ઉત્કૃષ્ટ છે. ગાથાર્થ :
ત્રણ વેંત અને ચાર આંગળ, એ પાત્રનું મધ્યમ પ્રમાણ છે. આ પ્રમાણથી હીન પ્રમાણવાળું પાત્ર જઘન્ય છે, વળી આ પ્રમાણથી અધિક પ્રમાણવાળું પાત્ર ઉત્કૃષ્ટ છે. ટીકા :
तिस्रो वितस्तयः एता एव लोकप्रसिद्धाः चतुरङ्गलं च-चत्वारि चाङ्गुलानि भाजनस्य-पात्रस्य मध्यमप्रमाणम्, एतच्च परिधिदवरकस्य गृह्यते, अतो मानाद्धीनं पात्रं च जघन्यं भवति, अतिरेकतरं तु=बृहत्तरं तूक्तमानादप्युत्कृष्टं भवतीति गाथार्थः ॥७९३॥ ટીકાર્થ :
લોકમાં પ્રસિદ્ધ એવી આ જ ત્રણ વિતસ્તિઓ અને ચાર અંગુલો ભાજનનું=પાત્રનું, મધ્યમ પ્રમાણ છે, અને આ=ભાજનનું માધ્યમ પ્રમાણ, પરિધિના દવરકનું પાત્રની પરિધિના માપેલ દોરાનું, ગ્રહણ કરાય છે; અને આ માનથી હીન પાત્ર=ઉપર બતાવેલ પ્રમાણથી ઓછા પ્રમાણવાળું પાત્ર, જઘન્ય થાય છે; વળી અતિરેકતર=કહેવાયેલા માનથી પણ બૃહત્તર, પાત્ર ઉત્કૃષ્ટ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૭૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org