________________
૨૦૬
વ્રતસ્થાપનાવક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૦૦-૦૦૧ * “જિનાવીન'માં ‘રિ' શબ્દથી સ્થવિરકલ્પિક સાધુઓ અને સાધ્વીઓનો સંગ્રહ છે. ટીકાર્ય :
ઉપધિનું પ્રમાણ બે પ્રકારે છે. કઈ રીતે? એથી કહે છે – ગણનાનું પ્રમાણ અને માનનું પ્રમાણ=સંખ્યા અને સ્વરૂપનું માન=ઉપધિની સંખ્યાનું પ્રમાણ અને ઉપધિની લંબાઈ-પહોળાઈ વગેરેનું માપ. જિનાદિનું= જિનકલ્પિક વગેરેનું, ગણનાનું પ્રમાણ આ=કહેવાનાર લક્ષણવાળું, શ્રુતમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૭૦ અવતરણિકા :
હવે ગાથા ૭૯૨ સુધી ગ્રંથકાર જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓની અને સાધ્વીઓની વસ્ત્રાદિ ઓઘઉપધિનું ગણના પ્રમાણ દર્શાવે છે – ગાથા :
जिणा बारसरूवाणि, थेरा चोद्दसरूविणो।
अज्जाणं पन्नवीसं तु, अओ उडूं उवग्गहो ॥७७१॥ અન્વયાર્થ :
નિઃજિનો જિનકલ્પિકો, વારસવાળા=બાર રૂપવાળાને બાર પ્રકારવાળી પાત્રાદિ ઉપધિને, (વાપરે છે), ચોરૂfavrો ચૌદ રૂપવાળા=ચૌદ પ્રકારની ઉપધિવાળા, થેરા=સ્થવિરો હોય છે, મન્નાઈ=આર્યાઓને પન્નવી તુ=પચ્ચીસ જ (ઉપધિ) હોય છે. અને હુઁ આનાથી ઊર્ધ્વ ૩વો ઉપગ્રહ છે=ઔપગ્રહિક ઉપધિ હોય છે.
ગાથાર્થ :
જિનકલ્પિકો બાર પ્રકારની ઉપધિનો ઉપભોગ કરે છે, ચૌદ પ્રકારની ઉપધિવાળા સ્થવિરકલ્પિકો હોય છે અને આર્થીઓને પચ્ચીસ પ્રકારની જ ઉપધિ હોય છે. આનાથી ઉપર ઓપગ્રહિક ઉપધિ હોય છે.
ટીકા :
जिना:-जिनकल्पिका द्वादशरूपाणि-मानमित्यर्थः पात्रादीन्युपधिमुपभुञ्जत इति वाक्यशेषः, एवं स्थविरा:-स्थविरकल्पिकाश्चतुर्दशरूपिणः-पात्रादिचतुर्दशोपधिरूपवन्तः, आर्याणां संयतीनां पञ्चविंशतिस्तु-पञ्चविंशतिरेव रूपाणि पात्रादीन्युपधिरुत्सर्गतो भवन्ति, अत-उक्ताद् उपधेरूर्ध्वमुपग्रह इति यथासम्भवमौपग्रहिक उपधिर्भवतीति श्लोकसमुदायार्थः ॥७७१॥ ટીકાર્ય :
જિનો જિનકલ્પિકો, બાર રૂપવાળા=માનવાળા, પાત્રાદિરૂપ ઉપધિનો ઉપભોગ કરે છે. ૩૫મને એ પ્રકારે વાક્યનું શેષ છે અર્થાત્ મૂળગાથાના પ્રથમપાદ પછી અધ્યાહાર રહેલ ક્રિયાપદ છે. આ રીતે=જે રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org