________________
વ્રતસ્થાપનાવસ્તુકાચથી પત્નિયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૫૩, ૦૫૪-૦૫૫
૧૮૯ અન્વયાર્થ:
૩પ્રાય ઉત્પાદન, સંપાયસંપાદના, નિવ્રત્ત અને નિર્વર્તનાટ્ટ=એક અર્થવાળા હૃતિ થાય છે. અહીં માહાર આહારની (ઉત્પાદના) પરથી પ્રકૃત છે. તે અને તેના–ઉત્પાદનના, રૂપે રોસ==આગળમાં કહેવાશે એ, દોષો દતિ થાય છે. * “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
ઉત્પાદના, સંપાદના અને નિર્વતના એક અર્થવાળા શબ્દો છે. આ અધિકારમાં આહારની ઉત્પાદના પ્રકૃત છે, અને ઉત્પાદનાના આગળમાં કહેવાશે એ દોષો છે.
ટીકા :
उत्पादनेति उत्पादनमुत्पादना, एवं सम्पादना निवर्त्तना चेति भवन्त्येकार्था एते शब्दा इति, सा चाहारस्येह अधिकारे प्रकृता, तस्याश्चोत्पादनायाः सम्बन्धिनो दोषाः एते भवन्ति वक्ष्यमाणलक्षणा इति માથાર્થ: II૭રૂા. ટીકાર્ય :
ઉત્પાદના એટલે ઉત્પાદન કરવું એ ઉત્પાદના, એ રીતે સંપાદન કરવું એ સંપાદના, અને નિર્વર્તન કરવું એ નિર્વર્તના, એ પ્રકારના આ શબ્દો એક અર્થવાળા થાય છે. “રૂતિ' કથનની સમાપ્તિ અર્થે છે, અને આ અધિકારમાં પિંડના ૪૨ દોષોના કથનના અધિકારમાં, તેaઉત્પાદના, આહારની પ્રકૃતિ છે; અને તેના–ઉત્પાદનાના, સંબંધવાળા આ=કહેવાનાર લક્ષણવાળા, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. i૭૫ll અવતરણિકા :
હવે બે ગાથામાં ઉત્પાદનના ૧૬ દોષોનાં નામ બતાવે છે –
ગાથા :
धाई दूइ निमित्ते आजीवे वणिमगे तिगिच्छा य । कोहे माणे माया लोहे अ हवंति दस एए ॥७५४॥ पुट्वि पच्छा संथव विज्जा मंते अ चुण्ण जोगे अ ।
उप्पांयणाए दोसा सोलसमे मूलकम्मे अ॥७५५॥ અન્વયાર્થ :
થાડુંધાત્રી, ટૂ-ધૂતી, નિમિત્તે નિમિત્ત, નાનીવે આજીવ, વામને વનીપક, તિળિછ અને | ચિકિત્સા, કોદે ક્રોધ, માઇકમાન, માય માયા નોદે અને લોભ, પર આ દશ (દોષો) વંતિ થાય છે. પુત્રિ પછી સંથd-પૂર્વ-પશ્ચિાત્ સંસ્તવ, વિજ્ઞા=વિદ્યા, મંતે અને મંત્ર, ગુJUI નો સંકચૂર્ણ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org