________________
વતસ્થાપનાવસ્તુક'યથા પનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાથા ૦૫૯-૦૬૦
૧૯૫
ટીકાર્ય :
ગતિનોખા -વિસિંહકેસર, યતિની જેમ આહારના અર્થે અતિલોભથી ફરે છે, એ લોભપિંડ છે.
મદાર્થમેવ...બેન આહારના અર્થે જ પૂર્વ અને પશ્ચાત્તા ભેદથી બે પ્રકારે સંસ્તવને પરિચયને, કરે છે અર્થાત્ માતા-પિતા આદિ પિતૃપક્ષથી ગૃહસ્થને પરિચય આપવો, તે પૂર્વસંસ્તવ પિંડદોષ છે, અને સાસુ આદિ શ્વસુરપક્ષથી ગૃહસ્થને પરિચય આપવો, તે પશ્ચાસંસ્તવ પિંડદોષ છે.
વાદ....પથાર્થ એ રીતે આહારના અર્થે જ વિદ્યાને, અને મંત્ર-ચૂર્ણને અને યોગને પ્રયોજે છેઃ પ્રયોગ કરે છે, તે અનુક્રમે વિદ્યાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ દોષ છે. ત્યાં વિદ્યાપિંડાદિ ચારમાં, દેવતાથી અધિષ્ઠિત અક્ષરનો વિન્યાસ વિદ્યા છે, વળી દેવથી અધિષ્ઠિત મંત્ર છે. પારલેપ વગેરે ચૂર્ણ છે, વશીકરણ વગેરે યોગ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૭પલા
ગાથા :
गब्भपरिसाडणाइ व पिंडत्थं कुणइ मूलकम्मं तु ।
साहुसमुत्था एए भणिआ उप्पायणादोसा ॥७६०॥ અન્વયાર્થ :
પિસ્થ =અથવા પિંડના અર્થે પરિસUTIકું ગર્ભપરિશાતનાદિને ૩Uરૂ કરે છે, (એ) મૂ ક્યું તુ-મૂલકર્મ જ છે. =આ ૩Uાય વોલ ઉત્પાદનોના દોષો સાદુલમુત્થા સાધુથી ઊઠેલા મમિત્ર કહેવાયા છે.
ગાથાર્થ :
અથવા આહાર માટે ગર્ભપરિશાતાદિ કરે છે, એ મૂલકર્મપિંડદોષ જ છે. ગાથા ૦૫૩થી ૭૬૦માં બતાવ્યા એ ઉત્પાદનાના દોષો સાધુથી ઉત્પન્ન થયેલા કહેવાયા છે.
ટીકા :
गर्भपरिशातादि वा पिण्डार्थम् आहारनिमित्तं करोति मूलकम्मैव । साधुसमुत्था एते-अनन्तरोदिता भणिता उत्पादनादोषा इति गाथार्थः ॥७६०॥ ટીકાર્ય :
અથવા પિંડના અર્થે આહારના નિમિત્તે, ગર્ભપરિશાતાદિ=ગર્ભને પાડવા વગેરે, મૂલકર્મને જ કરે છે. આ અનંતરમાં ઉદિત=ગાથા ૭૫૩થી ૭૬૦માં કહેવાયેલા, ઉત્પાદનોના દોષો સાધુસમુન્દ=સાધુથી ઉત્પન્ન થયેલા, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૬ol.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org