________________
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૨૭, ૦૨૮-૦૨૯ ૧૫૯ ટીકા : __एवम्-उक्तेन प्रकारेण परस्परं मोहनीयदुर्विजयकर्मदोषेण भवति दृढं प्रतिबन्धः, यस्मादेवं तस्मात् स्त्रीप्रतिबद्धं वर्जयेत्स्थानमिति गाथार्थः ॥७२७॥ ટીકાર્ય
આ રીતે કહેવાયેલ પ્રકારથી, દુર્વિજય એવા મોહનીયકર્મના દોષ વડે પરસ્પર દેઢ પ્રતિબંધ થાય છે; જે કારણથી આમ છે તે કારણથી સ્ત્રીથી પ્રતિબદ્ધ એવા સ્થાનને વર્ષે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી પૂર્વગાથામાં વર્ણવ્યું એ રીતે સ્ત્રીને અને સાધુને પરસ્પર દઢ પ્રતિબંધ થાય છે, અર્થાત્ બંનેને પરસ્પર રાગભાવની વૃદ્ધિ થાય છે. ક્વચિત્ સાધુ તત્ત્વથી અત્યંત વાસિત હોય તો સાધુને રાગભાવ ન થાય, પરંતુ સ્ત્રીને થાય; કારણ કે મોહનીયકર્મ દુઃખે કરીને જિતાય તેવું છે, જે સત્તામાં પડેલું છે અને ઉદયમાં વર્તી રહ્યું છે. માટે સંયમમાં દઢ યત્ન કરવાથી જ તે કર્મ ક્ષયોપશમભાવમાં પરિણમન પામે છે; અને સ્ત્રીસંસક્ત વસતિનું નિમિત્ત પામીને સાધુનો સંયમમાં પ્રવર્તતો યત્ન સ્કૂલના પામે, તો મોહનીયકર્મ અવશ્ય રાગભાવ ઉત્પન્ન કરે છે. આથી સાધુએ સ્ત્રી પ્રતિબદ્ધ સ્થાનનું વર્જન કરવું જોઈએ. ll૭૨૭
અવતરણિકા :
ગાથા ૭૨૦થી ૭૨૭માં સ્ત્રીવિવર્જિત વસતિનું પ્રતિપાદન કર્યું. હવે પશુ અને નપુંસકથી સંસક્ત વસતિના દોષો બતાવે છે –
ગાથા :
पसुपंडगेसु वि इहं मोहाणलदीविआण जं होइ। पायमसुहा पवित्ती पुव्वभवऽब्भासओ तह य ॥७२८॥ तम्हा जहत्तदोसेहिं वज्जिअं निम्ममो निरासंसो ।
वसहिं सेविज्ज जई विवज्जए आणमाईणि ॥७२९॥ दारं ॥ અન્વયાર્થ :
નં જે કારણથી રૂદં અહીં=લોકમાં, મોદાનવીવિUT=મોહરૂપી અગ્નિથી દીપિત એવા જીવોની પુદ્ગમવમાસ પૂર્વભવના અભ્યાસને કારણે પશુપંડો વિ=પશુ અને નપુંસકોમાં પણ પાય-પ્રાયઃ તદતે પ્રકારે સુદ પવિત્તી અશુભ પ્રવૃત્તિ દોડું થાય છે, તફાકતે કારણથી નિમમ નિર્મમ, નિરાસંતોનિરાશસ નથતિ નદત્તરોસેÉિ વન્દ્રિમં યથોક્ત દોષોથી વર્જિત વë વસતિને વિકસેવે, વિવME=વિપર્યયમાં ૩ માછr=આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ દોષો, થાય છે. * ગાથા ૭૨૮ના અંતે રહેલ “રા' પાદપૂર્તિ અર્થક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org