________________
૧૬૪
વતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૦૩૨
અન્વયાર્થ :
સુવિ fuસુચિર પણ=લાંબો પણ કાળ, યમસિમીનો કાચમણિકોથી ઉન્મિશ્ર મછમોરહેતો વેક્નિો વૈર્ય નિગgo પારંપUTUા-નિજક–પોતાના સંબંધી, પ્રાધાન્યગુણને કારણે થમાવંત્ર કાચભાવને ન ૩ડું પામતો નથી.
ગાથાર્થ :
લાંબો પણ કાળ કાચમણિકોથી ઉત્મિશ્ર રહેતો વેડૂર્ય મણિ પોતાના સંબંધી પ્રાધાન્યગુણને કારણે કાચભાવને પામતો નથી.
ટીકા : ___ सुचिरमपि-प्रभूतमपि कालं तिष्ठन् वैडूर्यो-मणिविशेषः, काचाश्च ते मणयश्च काचमणयः कुत्सिताः काचमणयः काचमणिकाः तैः उत्-प्राबल्येन मिश्रः काचमणिकोन्मिश्रः नोपैति-न याति काचभावंकाचधर्म, प्राधान्यगुणेन वैमल्यगुणेन निजेन आत्मीयेन, एवं सुसाधुरपि पार्श्वस्थादिभिर्न यास्यतीति પથાર્થ: ૭રૂરા * “સુવિરપિ'માં “ગર'થી એ જણાવવું કે કાચમણિકો સાથે થોડો કાળ રહેતો વેડૂર્યમણિ તો કાચભાવ પામતો નથી, પરંતુ ઘણો પણ કાળ રહેવા છતાં વૈડૂર્યમણિ કાચભાવ પામતો નથી. ટીકાર્ય :
ઘણો પણ કાળ કાચમણિકોથી ઉન્મિશ્ર રહેતો વૈડૂર્ય-મણિવિશેષ, નિજ પ્રધાનપણાના ગુણને કારણે= આત્મીય વિમલપણાના ગુણને કારણે, કાચભાવનેત્રકાચના ધર્મને, પામતો નથી, એ રીતે સુસાધુ પણ પાર્થસ્થાદિ સાથે પામશે નહિ પાર્થસ્થાદિ સાથે રહેવા છતાં પાર્થસ્થાદિભાવને પામશે નહિ, એ પ્રમાણે ગાથાર્થ છે. વચમાભિઃ શબ્દનો વિગ્રહ કરે છે –
કાચ એવા તે મણિઓ એ કાચમણિઓ, કુત્સિતeખરાબ, એવા કાચમણિઓ, તે કાચમણિકો, તેઓ વડે=કાચમણિકો સાથે, ઉ–પ્રબલપણાથી, મિશ્ર એ કાચમણિકોન્મિશ્ર. ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે તલના દષ્ટાંતથી સ્થાપન કર્યું કે કુસુમ સાથે રહેતા તલ જેમ કુસુમની ગંધવાળા થાય છે, તેમ પાર્થસ્થ આદિની સાથે રહેતા સાધુ પ્રમાદી બને છે. તેની સામે પૂર્વપક્ષી દષ્ટાંત આપે છે કે કાચ સાથે લાંબો સમય રહેતો એવો પણ વૈડૂર્યમણિ પોતાના વિમલ ગુણને કારણે જેમ કાચભાવને પામતો નથી, તેમ પાર્થસ્થાદિ સાથે રહેતા પણ સાધુ પોતાના સંયમના પરિણામને કારણે પ્રમાદભાવને પામશે નહિ. If૭૩રો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org