________________
વ્રતસ્થાપનાવસ્તુક 'યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વારઃ “સંસર્ગ’ | ગાથા ૦૩૪
૧૬૦ પ્રાકૃતશૈલીથી ભાવ્ય દ્રવ્યોનું સ્વરૂપ બતાવ્યું. હવે વ્યાકરણના સૂત્રથી ભાવુક શબ્દનો અર્થ કરીને ભાવુક દ્રવ્યોનું સ્વરૂપ અથવાથી બતાવે છે –
અથવા.તછનિવર્િ અથવા પ્રતિયોગી હોતે છતે તેના=પ્રતિયોગીના, ગુણની અપેક્ષા વડે તે પ્રકારે ભવનશીલ=પ્રતિયોગીના ગુણ જેવા થવાના સ્વભાવવાળાં, ભાવુક દ્રવ્યો છે, કેમ કે તપ-પત્સ્થા-મૂ-વૃષ ઇત્યાદિ ધાતુઓમાં ૩ગનું તાન્જીલિકપણું છે અર્થાત્ તાન્શીલ અર્થમાં સન્ પ્રત્યય લાગે છે. આથી પ્રસ્તુતમાં છ ધાતુઓમાંથી મૂ ધાતુને તાન્શીલ અર્થક ૩(૩ન્) પ્રત્યય લાગ્યો છે, અને તે પ્રત્યય બન્ હોવાથી બૂમાં રહેલ ની વૃદ્ધિ થઈને ભાવુક શબ્દ બનેલ છે.
તિ' ભાવુ શબ્દ અને ભાવુક દ્રવ્યોના કથનની સમાપ્તિ માટે છે. હવે અભાવુક દ્રવ્યો બતાવે છે – તપિ...વનારીતિ તેનાથી=ભાવ્ય દ્રવ્યોથી, વિપરીત એવા વલનાદિ અભાવ્ય દ્રવ્યો છે. નોધે...વસ્તુનિ લોકમાં બે પ્રકારવાળા=ભાવુક-અભાવુકરૂપ બે પ્રકારે, દ્રવ્યો વસ્તુઓ, હોય છે. ગાથાના પ્રથમ પાદનો અર્થ કર્યો, હવે ગાથાના શેષ ભાગને બતાવે છે –
વૈડૂ ...થાર્થ ત્યાં=બે પ્રકારના દ્રવ્યોમાં, વૈડૂર્યમણિ કાચારિરૂપ અન્ય દ્રવ્યોથી અભાવ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સંબંધી પદાર્થને પ્રતિયોગી કહેવાય છે. જેમ કે તલ સાથે સંબંધિત કુસુમ હોય તો તલનો પ્રતિયોગી કુસુમ કહેવાય. તેથી પ્રતિયોગી એવા કુસુમ વડે પોતાના સુગંધરૂપ ગુણથી સંબંધિત એવા તલને આત્મભાવ આપાદન કરાવાય છે અર્થાત્ ફૂલની સુગંધથી તલ સુગંધવાળા બને છે. આથી તલ એ ભાવુકદ્રવ્ય છે અને વેલુકાદિ ભાવુકદ્રવ્યો કહેવાય છે.
તત્ત્વદૃષ્ટિથી તો કોઈપણ દ્રવ્ય પરદ્રવ્યના પરિણામને પામતું નથી; કેમ કે કોઈપણ દ્રવ્ય પોતાનો ભાવ અન્યને આપી શકતું નથી. તે અપેક્ષાએ કોઈ પદાર્થ અન્યના ગુણને પ્રાપ્ત કરે છે તેમ ન કહી શકાય. આથી જ ખુલાસો કર્યો કે સામાન્ય લોકોની દષ્ટિએ વેલુકાદિ દ્રવ્યો ભાવુક છે; કેમ કે સામાન્ય લોક માને છે કે જે વ્યક્તિ જેના સંસર્ગમાં રહે, તે વ્યક્તિ તેના ભાવને પામે છે. આથી પાર્થસ્થાદિના સંસર્ગમાં રહેલ સુસાધુ પાર્થસ્થાદિના ભાવને પામે છે, પરંતુ તત્ત્વથી તો પાર્થસ્થાદિમાં વર્તતો પરિણામ તેમના આત્મામાંથી નીકળીને પાર્થસ્થાદિના સંસર્ગવાળા સુસાધુમાં આવતો નથી, પરંતુ પાર્શ્વસ્થાદિના પ્રમાદભાવના નિમિત્તથી સુસાધુ પણ સ્વયં પ્રમાદના પરિણામવાળા બને છે.
હવે ભાવુક શબ્દનો અર્થ વ્યાકરણની મર્યાદાથી બતાવે છે – ન–પ-પ-સ્થા-મૂ-વૃષ વગેરે ધાતુઓમાં તાન્શીલ અર્થક ઉન્' પ્રત્યય લાગે છે, માટે તે ધાતુઓમાંના ભૂ ધાતુને તાત્થીલ અર્થમાં કમ્ પ્રત્યય લાગીને ખાવુ શબ્દ બનેલ છે. હવે ભાવુક દ્રવ્યનું તાત્પર્ય ખોલે છે – પ્રતિયોગી એવા કુસુમ સાથે રહેલા તલ કુસુમના ગુણથી તે કુસુમની સુગંધ જેવા સુગંધવાળા થવાના સ્વભાવવાળા છે, માટે તલ ભાવુક
દ્રવ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org