________________
૧૦૬
વ્રતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિથાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૭૪૦, ૦૪૧-૦૪૨
ગાથાર્થ : - પૂર્વગાથામાં ૪૨ દોષોના ત્રણ વિભાગો બતાવ્યા. તેમાં ઉદ્ગમ, પ્રસૂતિ, પ્રભવ, વગેરે શબ્દો એક અર્થવાળા થાય છે. ઉદ્ગમ પિંડનો અધિકૃત છે અને તે ઉમના આગળમાં કહેવાશે એ ભેદો થાય છે. ટીકા : ___ तत्रोद्गमः प्रसूतिः प्रभव एवमादयो भवन्त्येकार्थाः शब्दाः, सः उद्गमः पिण्डस्याधिकृतः, तस्य च भेदा एते भवन्ति वक्ष्यमाणा इति गाथार्थः ॥७४०॥ ટીકાર્ય :
ત્યાં=પૂર્વગાથામાં ૪૨ દોષોના ઉદ્ગમાદિ ત્રણ વિભાગો બતાવ્યા તેમાં, ઉદ્ગમ, પ્રસૂતિ, પ્રભવ એ પ્રકારની આદિવાળા શબ્દો એક અર્થવાળા થાય છે. તે=ઉદ્ગમ, પિંડનો અધિકૃત છે અને તેના=ઉદ્ગમના, ભેદો આ વક્ષ્યમાણ હવે કહેવાશે એ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં ઉદ્ગમ-ઉત્પાદન-એષણા એ ત્રણ વિભાગ કરીને ભિક્ષાના બેંતાલીશ દોષો બતાવ્યા. તે ત્રણ વિભાગમાંથી ઉદ્ગમના પર્યાયવાચી શબ્દો બતાવે છે : ઉગમ, પ્રસૂતિ, પ્રભવ અને તેના જેવા જ એક અર્થને કહેનારા બીજા શબ્દો હોય તો તે સર્વ “ઉગમ' શબ્દનો અર્થ છે. પ્રસ્તુતમાં ભક્તની વિધિ હોવાથી આહારના પિંડનો ઉદ્ગમ અધિકૃત છે, અન્ય ઉગમ નહિ; અને ઉદ્દગમના ૧૬ અવાંતર ભેદો છે, જે આગળમાં બતાવાશે. i૭૪oll
અવતરણિકા :
હવે બે ગાથામાં ઉદ્ગમના ૧૬ ભેદોનાં નામ બતાવે છે –
ગાથા :
आहाकम्मुद्देसिअ पूईकम्मे अ मीसजाए'अ । ठवणा पाहुडिआए पाउअरण कीअ पामिच्चे ॥७४१॥ परिअट्टिए अभिहडुब्भिन्ने मालोहडे अ अच्छिज्जे।
अणिसिटे अज्झोअर सोलस पिंडुग्गमे दोसा ॥७४२॥ અન્વયાર્થ :
માહીમ્મુતિ આધાકર્મ, દેશિક, પૂર્વ મ પસબાપ મનપૂતિકર્મ અને મિશ્રજાત, વUTIસ્થાપના, પાઈ=પ્રાકૃતિકા, પાઉડર મિત્રે પ્રાદુષ્કરણ, ક્રત, પ્રામિત્ય, પરિપિરાવર્તિત, મfમદદુષ્મિત્તે અભ્યાહત, ઉભિન્ન, નાનો અને માલાપહત, છિન્ને આચ્છેદ્ય, મદ્દેિ અનિસૃષ્ટ, મોગર=અથવપૂરક, સોત્તમ સોળ પિલુઅનેત્રપિંડના ઉદ્ગમમાં રોસા દોષો છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org