________________
૧૮૨
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૭૪૬-૦૪૦ વીરા
તુ ર્થતઃ વળી બાદરપ્રાભૃતિકા સમવસરણાદિમાં સાધુસમુદાયનું ગામમાં આગમનાદિમાં, વિવાહાદિના ઉત્સર્પાદિને કરતા એવાની–ઉત્સર્પણ અને અવસર્પણ કરતા એવા ગૃહસ્થની, ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને થાય છે.
અહીં પ્રશ્ન થાય કે આ દોષને ‘પ્રાભૃતિકા' કેમ કહ્યો ? તેથી કહે છે –
તે થાર્થ: કુગતિના પ્રાકૃતિકલ્પ એવી પ્રાકૃતિકા છે, અર્થાત્ આ દોષના સેવનથી સાધુને દુર્ગતિનું ભેટશું પ્રાપ્ત થાય છે, માટે આ દોષને દુર્ગતિના ભેટણા તુલ્ય હોવાથી પ્રાભૃતિકા' કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૪૬ll અવતરણિકા :
(૭-૮) પ્રાદુષ્કરણદોષ અને કતદોષનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
नीअदुवारंधारे गवक्खकरणाइ पाउकरणं तु ।
दव्वाइएहिं किणणं साहूणट्ठाए कीअं तु ॥७४७॥ અન્વયાર્થ :
નીતુવાઘારે નીચા દ્વારને કારણે અંધકારમાં વિશ્વશરVIŞ ગવાકરણાદિ પાડશROf= (એ) પ્રાદુષ્કરણ છે. સદૂઠ્ઠા સાધુઓને અર્થે વ્યાર્દિ દ્રવ્યાદિ દ્વારા UિTUાં કયણ–ખરીદવું, મં= (એ) કીત છે. * મૂળગાથામાં રહેલ બંને “તુ' પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
નીચા દ્વારને કારણે અંધકારવાળા ઘરમાં સાધુ ભિક્ષા ગ્રહણ કરે તે માટે ગવાક્ષ કરવું, વગેરે પ્રાદુષ્કરણ દોષ છે. સાધુઓને માટે દ્રવ્ય અને ભાવો દ્વારા ખરીદવું, એ કીતદોષ છે. ટીકા : ___ नीचद्वारान्धकारे गृहे भिक्षाग्रहणाय गवाक्षकरणादि, आदिशब्दात्प्रदीपमण्यादिपरिग्रहः, प्रादुष्करणमिति प्रकाशकरणं । द्रव्यादिभिः द्रव्यभावैः क्रयणं साध्वर्थे साधुनिमित्तं क्रीतमेतदिति गाथार्थः I૭૪૭
ટીકાર્ય
નીચા હારને કારણે અંધકારવાળા ઘરમાં ભિક્ષાના ગ્રહણ માટે ગવાક્ષનું કરnuદ , ગોચરી વહોરે તે માટે ગોખલો કરવો વગેરે, પ્રાદુકરણ છે=પ્રકાશકરણ છે. “વારVTમાં 32 શબ્દથી પ્રદીપકરણ, મણિકરણ આદિનો પરિગ્રહ છે. દ્રવ્યાદિ દ્વારા=દ્રવ્ય અને ભાવો દ્વારા, સાધુઓના અથેસાધુઓના નિમિત્તે, ખરીદવું, એ ક્રીત છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org