________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાનયતધ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાથા ૭૪૬
૧૮૧
વUT=(એ) સ્થાપના છે. ૩ UામવBUT ઉત્સર્પણને અને અવસર્પણને આશ્રયીને) સુહુમાં સૂક્ષ્મ અને ઇતર=બાદર, પાડા =પ્રાભૃતિકા થાય છે. * “જો' પાદપૂર્તિમાં છે.
ગાથાર્થ :
સાધુઓને માટે સાધુ દ્વારા અવભાષિત ક્ષીરાદિનું સ્થાપન કરવું, એ સ્થાપના દોષ છે; અને ઉત્સર્પણ અને અવસર્ષણને આશ્રયીને સૂક્ષ્મ અને બાદર પ્રાભૃતિકા દોષ થાય છે.
ટીકા :
साध्ववभाषितक्षीरादिस्थापनं स्थापना साध्वर्थे, साधुना याचिते सति तन्निमित्तं क्षीरादेः स्थापनं स्थापनोच्यत इति । सूक्ष्मेतरेति सूक्ष्मा बादरा च उत्सर्पणमवसर्पणं चाङ्गीकृत्य प्राभृतिका भवति, सूक्ष्मा अर्द्धर्तिते दारकेन भोजनं याचिता सती 'साधावागते दास्यामि'इत्युत्सर्पणं करोति, साध्वर्थाय चोत्थिता 'पुत्रक ! तवापि ददामि'इत्यवसपणं, बादरा तु समवसरणादौ विवाहादेरेव च (? उत्सर्पणादि) कुर्व्वतः, कुगतेः प्राभृतकल्पा प्राभृतिका इति गाथार्थः ॥७४६॥
નોંધ :
ટીકામાં રહેલ ‘વિવાદવ ૨'માં ઈશ્વ વ વધારાનો ભાસે છે અને ત્યારપછી ૩Mારિ પાઠ હોય તેમ ભાસે છે.
* “સમવસરVIી'માં ‘મર' પદથી અવસરણનો=ગમનનો, સંગ્રહ છે.
* “વિવાહા'માં ‘' શબ્દથી અન્ય કોઈક ઉત્સવોનો સંગ્રહ છે.
ટીકાર્ય :
સાધ્વનોદ્યતે સાધુ અર્થે સાધુ દ્વારા અવભાષિત એવા ક્ષીરાદિનું સ્થાપન, સ્થાપના છે. આ સ્થાપનાદોષને જ સ્પષ્ટ કરે છે– સાધુ દ્વારા મંગાયે છતે તેના=સાધુના, નિમિત્તે ક્ષીર વગેરેનું સ્થાપન, સ્થાપના કહેવાય છે.
તિ' સ્થાપનાદોષના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થક છે. સૂક્ષ્મતરે...મતિ ઉત્સર્પણને અને અવસર્પણને આશ્રયીને સૂક્ષ્મ અને બાદર પ્રાભૃતિકા થાય છે.
સૂક્ષ્મ દ્ધ વસfi સૂક્ષ્મ=સૂક્ષ્મ પ્રાભૃતિકા બતાવે છે – અડધું કાંતેલ સૂતર હોતે છતે બાળક વડે ભોજનને મંગાયેલી છતી સ્ત્રી, “સાધુ આવ્યું છતે હું આપીશ.” એ પ્રકારે ઉત્સર્પણને કરે છે=બાળકને ભોજન આપવામાં વિલંબન કરે છે, તો સાધુને વહોરાવેલી તે ભિક્ષા સૂક્ષ્મ ઉત્સર્પણ પ્રાકૃતિકા દોષવાળી કહેવાય; અને સાધુ માટે ઊઠેલી સ્ત્રી “હે પુત્ર! તને પણ હું આપું છું,” એ પ્રકારે અવસર્પણને કરે, અર્થાત્ ભોજનનો સમય થવાની વાર હોવા છતાં બાળકને વહેલાં જમવાનું આપી દે, તો સાધુને વહોરાવેલી તે ભિક્ષા સૂક્ષ્મ અવસર્પણ પ્રાભૃતિકા દોષવાળી કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org