________________
૧૮૪
વ્રતસ્થાપનાવસ્તક/યથી પનિયતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૪૮-૦૪૯
* “લોકવનાર'માં “મરિ' પદથી કોદ્રવ જેવાં જ બીજાં હલકાં ધાન્યોનું ગ્રહણ કરવાનું છે. ક “શલ્યનારિ''માં ‘માર' પદથી શાલી જેવાં જ અન્ય ઊંચી જાતનાં ધાન્યોનું ગ્રહણ કરવાનું છે. * કોદ્રવદન એટલે ભાતના સ્થાને વપરાતું સસ્તું ધાન્ય, જે સામાન્ય લોકો વાપરે છે, અને શાલીઓદન એટલે ઊંચા પ્રકારના મોંઘા યોખા, જે ધનવાન લોકો વાપરે છે.
ટીકાર્ય :
પ્રામિત્વ એટલે જે ભક્ત સાધુઓ અર્થે અન્ય પાસેથી ઉછીનું લઈને આપે છે, અને સાધુના ગૌરવદિને કારણે કોદ્રવદનાદિ દ્વારા પરાવર્તીને જે શાલ્યઓદનાદિને આપે છે, તે પરાવર્તિત કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સાધુ માટે બીજા પાસેથી ઉધાર લાવેલો આહાર પ્રામિત્વ દોષવાળો કહેવાય; અને સાધુ પ્રત્યે બહુમાનાદિને કારણે, પોતાની પાસે કોદ્રવ નામનું હલકું ધાન્ય હોય તો તે ધાન્ય પોતાના કોઈક સંબંધીને આપીને તેમની પાસેથી સાધુ નિમિત્તે શાલી નામના ઉત્તમ જાતિના ચોખા લઈ આવે, આ રીતે સાધુ માટે અદલાબદલી કરીને લાવેલો આહાર પરાવર્તિત દોષવાળો કહેવાય છે. I૭૪૮
અવતરણિકા :
(૧૧-૧૨) અભ્યાહતદોષ અને ઉભિન્નદોષનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
सग्गामपरग्गामा जमाणिउं आहडं तु तं होइ ।
छगणाइणोवलित्तं उब्भिदिअ जं तमुब्भिण्णं ॥७४९॥ અન્વયાર્થ :
સVITHURTHI તુવળી સ્વગામ-પરગામમાંથી (સાધુ માટે) મrfઉં લાવીને નં=જે (આપે છે,) તંતે (ભક્ત) આદર્દકઅભ્યાહત દોડું થાય છે. છITIછુવત્રિરંગછાણ વગેરેથી ઉપલિપ્તને રિભેદીને i=જે (આપે છે,) તંત્રત ભિUvisઉભિન્ન છે. ગાથાર્થ :
વળી સ્વગામ કે પરગામમાંથી જે તળેલું વગેરે ભોજન સાધુ માટે લાવીને આપે છે, તે અભ્યાહતા દોષવાળું થાય છે; છાણ વગેરેથી ઉપલિપ્ત એવા ઘડાને ભેદીને જે ઘી આદિ ભોજન આપે છે, તે ઉભિન્ન દોષવાળું કહેવાય છે.
ટીકા :
स्वग्रामपरग्रामात् यदुद्ग्राहिमकादि आनेतुं (?आनीय) ददातीति वर्त्तते, अभ्याहृतं तु तदेवंभूतं भवति। तथा छगणमृत्तिकादिनोपलिप्तमुद्भिद्य यद्ददाति तदुद्भिन्नमभिधीयत इति गाथार्थः ।।७४९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org