SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૭૪૬-૦૪૦ વીરા તુ ર્થતઃ વળી બાદરપ્રાભૃતિકા સમવસરણાદિમાં સાધુસમુદાયનું ગામમાં આગમનાદિમાં, વિવાહાદિના ઉત્સર્પાદિને કરતા એવાની–ઉત્સર્પણ અને અવસર્પણ કરતા એવા ગૃહસ્થની, ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ દોષને ‘પ્રાભૃતિકા' કેમ કહ્યો ? તેથી કહે છે – તે થાર્થ: કુગતિના પ્રાકૃતિકલ્પ એવી પ્રાકૃતિકા છે, અર્થાત્ આ દોષના સેવનથી સાધુને દુર્ગતિનું ભેટશું પ્રાપ્ત થાય છે, માટે આ દોષને દુર્ગતિના ભેટણા તુલ્ય હોવાથી પ્રાભૃતિકા' કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૪૬ll અવતરણિકા : (૭-૮) પ્રાદુષ્કરણદોષ અને કતદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : नीअदुवारंधारे गवक्खकरणाइ पाउकरणं तु । दव्वाइएहिं किणणं साहूणट्ठाए कीअं तु ॥७४७॥ અન્વયાર્થ : નીતુવાઘારે નીચા દ્વારને કારણે અંધકારમાં વિશ્વશરVIŞ ગવાકરણાદિ પાડશROf= (એ) પ્રાદુષ્કરણ છે. સદૂઠ્ઠા સાધુઓને અર્થે વ્યાર્દિ દ્રવ્યાદિ દ્વારા UિTUાં કયણ–ખરીદવું, મં= (એ) કીત છે. * મૂળગાથામાં રહેલ બંને “તુ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : નીચા દ્વારને કારણે અંધકારવાળા ઘરમાં સાધુ ભિક્ષા ગ્રહણ કરે તે માટે ગવાક્ષ કરવું, વગેરે પ્રાદુષ્કરણ દોષ છે. સાધુઓને માટે દ્રવ્ય અને ભાવો દ્વારા ખરીદવું, એ કીતદોષ છે. ટીકા : ___ नीचद्वारान्धकारे गृहे भिक्षाग्रहणाय गवाक्षकरणादि, आदिशब्दात्प्रदीपमण्यादिपरिग्रहः, प्रादुष्करणमिति प्रकाशकरणं । द्रव्यादिभिः द्रव्यभावैः क्रयणं साध्वर्थे साधुनिमित्तं क्रीतमेतदिति गाथार्थः I૭૪૭ ટીકાર્ય નીચા હારને કારણે અંધકારવાળા ઘરમાં ભિક્ષાના ગ્રહણ માટે ગવાક્ષનું કરnuદ , ગોચરી વહોરે તે માટે ગોખલો કરવો વગેરે, પ્રાદુકરણ છે=પ્રકાશકરણ છે. “વારVTમાં 32 શબ્દથી પ્રદીપકરણ, મણિકરણ આદિનો પરિગ્રહ છે. દ્રવ્યાદિ દ્વારા=દ્રવ્ય અને ભાવો દ્વારા, સાધુઓના અથેસાધુઓના નિમિત્તે, ખરીદવું, એ ક્રીત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy