________________
૧૦૮
વતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: ‘ભક્ત’ | ગાથા ૦૪૩-૦૪૪ * “મન્ના'માં “મરિ' પદથી શાક વગેરે સચિત્તનું ગ્રહણ છે. * “તડુનાઈટ્ર'માં ‘રિ' પદથી મગ વગેરે અનાજનું ગ્રહણ છે. ટીકાર્ય :
જે સચિત્ત છતા ફળાદિ સાધુઓને માટે અચિત્ત કરાય છે, અને તે રીતે જે અચિત્ત જ તંદુલાદિ=ચોખા વગેરે, સાધુઓને માટે પકાવાય છે, તેને તીર્થંકરાદિ આધાકર્મવાળું કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ||૭૪all
અવતરણિકા :
(૨) ઔદેશિકદોષનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
उद्देसिअ साहुमाई उमच्चए भिक्खविअरणं जं च ।
उद्धरिअं मीसेउं तविअं उद्देसिअं तं तु ॥७४४॥ અન્વયાર્થ : - સદુમારું સિમ અને સાધુ આદિને ઉદ્દેશીને મળ્યU-દુભિક્ષનો અપગમ થયે છતે નંfમર્થાવરજે ભિક્ષાનું વિતરણ, ચિંઉદ્ધરિતને પીસેલું મિશ્ર કરીને (વિતરણ,) તવણં તપાવીને (વિતરણ,) તે તું-વળી તે-ત્રણ ભેદોવાળું, નિચંદેશિક છે. ગાથાર્થ :
અને સાધુ વગેરેને ઉદ્દેશીને દુર્ભિક્ષનો અપગમ હોતે છતે જે ભિક્ષા આપવી, વધેલા ભોજનને મિશ્ર કરીને આપવું તપાવીને આપવું, તે ત્રણ ભેદોવાળો ઓદ્દેશિક દોષ છે. ટીકા :
उद्दिश्य च साध्वादीन् निर्ग्रन्थशाक्यादीन् ओमात्यये दुर्भिक्षापगमे भिक्षावितरणं प्राभृतकादीनां यत् तत् उद्दिष्टौद्देशिकं, यच्चोद्धरितमोदनादि मिश्रयित्वा व्यञ्जनादिना वितरणं तत्कृतौद्देशिकं, यच्च तप्त्वा गुडादिना मोदकचूरीबन्धवितरणं तत्कम्मौदेशिकमिति, एवं चेतसि निधाय सामान्येनोपसंहरतिऔद्देशिकं तत्, तुशब्दः स्वगतभेदविशेषणार्थ इति गाथार्थः ॥७४४॥ ટીકાર્ય :
અને સાધુ આદિને નિગ્રંથ, શાક્ય આદિને, ઉદ્દેશીને, ઓમનો અત્યય થયે છતે દુભિક્ષનો અપગમ થયે છતે દુકાળ દૂર થવાને કારણે, પ્રાભૂતકાદિનું જે ભિક્ષાનું વિતરણ, તે ઉદ્દિષ્ટ શિક છે; અને જે ઉદ્ધરિત ઓદનાદિને=વધેલા ભાત વગેરેને, વ્યંજનાદિથીશાક વગેરે સાથે, મિશ્ર કરીને વિતરણ=આપવું, તે કૃત ઔદેશિક છે; અને ગોળ વગેરે સાથે તપાવીને જે મોદકચૂરીના બંધનું વિતરણ=લાડવાના ચૂર્ણને બાંધીને આપવું, તે કર્મ દેશિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org