________________
૧૬૬
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ 'સંસર્ગ' / ગાથા ૦૩૩-૦૩૪
કરીને સ્વપરિણામને પ્રધાન કરનાર નિશ્ચયનયની દષ્ટિવાળું છે. આથી નિશ્ચયનયથી તેનું કથન સત્ય હોવા છતાં વ્યવહારનયના સ્થાનમાં પ્રમાણભૂત નથી; કેમ કે સંયમની વૃદ્ધિ અર્થે વ્યવહારનયને માન્ય એવાં ઉચિત આલંબનો લેવાં સાધુને આવશ્યક છે. તેથી તેનું નિરાકરણ ગ્રંથકાર આગળમાં સ્વયં કરશે. ૫૭૩૩ના
અવતરણિકા :
अत्रोत्तरमाह
અવતરણિકાર્ય :
અહીં=ગાથા ૭૩૨-૭૩૩માં પૂર્વપક્ષીએ વૈસૂર્યમણિ અને નલસ્તંબના દેષ્ટાંતથી સ્થાપન કર્યું કે સંસર્ગ પ્રમાણ નથી, આથી પાર્શ્વસ્થાદિ સાથે વસવા છતાં પણ સુસાધુ પાર્શ્વસ્થભાવને પામશે નહિ, એ કથનમાં ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે -
ગાથા :
भावुग अभावुगाणि अ लोए दुविहाणि होंति दव्वाणि । वेरुलिओ तत्थ मणी अभावुगो अन्नदव्वेहिं ॥७३४॥
અન્વયાર્થ :
નો-લોકમાં માનુન અમાવુŕળ અ-ભાવુક અને અભાવુક યુવિજ્ઞાનિ વ્યાપ્તિ=બે પ્રકારે દ્રવ્યો હ્રૌંતિ-હોય છે. તત્વ=ત્યાં=બે પ્રકારના દ્રવ્યોમાં, વેરુત્તિઓ મળી-વૈર્યમણિ અન્નવ્વર્ત્તિ-અન્ય દ્રવ્યોથી સમાવો-અભાવુક છે.
ગાથાર્થ :
લોકમાં ભાવુક અને અભાવુક એમ બે પ્રકારનાં દ્રવ્યો છે, તેમાં વૈર્યમણિ અન્ય દ્રવ્યોથી અભાવુક છે.
ટીકા :
भाव्यन्ते = प्रतियोगिना स्वगुणैरात्मभावमापाद्यन्त इति भाव्यानि वेल्लुकादीनि प्राकृतशैल्या भावुकान्युच्यन्ते, अथवा प्रतियोगिनि सति तद्गुणापेक्षया तथाभवनशीलानि भावुकानि, 'लषपतपदस्थाभूवृष'इत्यादावुकञ्ताच्छीलिकत्वादिति, तद्विपरीतानि अभाव्यानि वलनादीनि, लोके द्विप्रकाराणि भवन्ति द्रव्याणि= वस्तूनि, वैडूर्यस्तत्र मणिः अभाव्योऽन्यद्रव्यैः काचादिभिरिति गाथार्थः ॥७३४॥
ટીકાર્ય :
માવ્યો......યુષ્યન્તે ભવાય છે=પ્રતિયોગી દ્વારા પોતાના ગુણોથી આત્મભાવને પ્રાપ્ત કરાવાય છે, એ ભાવ્ય દ્રવ્યો છે. તે ભાવ્ય દ્રવ્યો જ બતાવે છે – વેલ્લુકાદિ પ્રાકૃતોની શૈલીથી=સામાન્ય લોકોની દૃષ્ટિથી, ભાવુક દ્રવ્યો કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org