________________
૧૦૦
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “સંસર્ગ' | ગાથા છ૩૬ પાર્થસ્થાદિના સંસર્ગથી સુસાધુ પણ પ્રમાદભાવને પામે છે. માટે સાધુએ પાર્થસ્થાદિના સંસર્ગનું વર્જન કરવું જોઈએ.
હવે ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે તમને દૃષ્ટાંતમાત્રથી પરિતોષ છે=સંતોષ છે, તેથી મારા વડે વિવક્ષિત અર્થનું પ્રતિપાદક પણ દૃષ્ટાંત છે જ અર્થાત્ ભાવુકદ્રવ્ય સંસર્ગથી તે સંસર્ગી દ્રવ્યથી ભાવિત થાય છે, એ રૂ૫ મારા વડે કહેવાયેલ અર્થને કહેનાર પણ દૃષ્ટાંત છે જ, તું સાંભળ – * “ર્વિક્ષતાર્થપ્રતિપાઉોપિ''માં “મપિ'થી ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે જેમ તારા વિવક્ષિત અર્થને કહેનાર દૃષ્ટાંત છે, તેમ મારા વિવક્ષિત અર્થને કહેનાર પણ દૃષ્ટાંત છે જ.
ગાથા :
अंबस्स य निंबस्स य दोण्हं पि समागयाइं मूलाई ।
संसग्गीए विणट्ठो अंबो निबत्तणं पत्तो ॥७३६॥ અન્વયાર્થ :
સંવર્સ ય નિંવ =આંબાનાં અને નિબન=કડવા લીમડાનાં, રોË વિકબંનેનાં પણ મૂનારૂં સમાડું મૂળો સમાગત છે. સંસપી=સંસર્ગથી સંવો વિUpો આંબો વિનષ્ટ થયો અને) નિંવત્તUT= નિબત્વનેકડવા લીમડાપણાને, પત્તોપામ્યો. ગાથાર્થ :
આંબાનાં અને કડવા લીમડાનાં બંનેનાં પણ મૂળો એકઠાં થયેલાં છે. કડવા લીમડાના સંસર્ગથી આંબો વિનાશ પામ્યો અને કડવાશને પામ્યો. ટીકા : ___ तिक्तनिम्बोदकवासितायां भूमावाम्रवृक्षः समुत्पन्नः, पुनस्तत्र आम्रस्य च निम्बस्य च द्वयोरपि समागते एकीभूते मूले, ततश्च संसक्त्या-सङ्गत्या विनष्टः आम्रो, निम्बत्वं प्राप्तः तिक्तफलः संवृत्त इति
થાર્થઃ II૭રૂદ્દા ટીકાર્ય :
કડવા લીમડાના પાણીથી વાસિત ભૂમિમાં આમ્રનું વૃક્ષ ઉત્પન્ન થયું. વળી ત્યાં તે ભૂમિમાં, આંબાનાં અને લીમડાનાં, બંનેનાં પણ મૂળ સમાગત થયાં એકીભૂત થયાં, અને તે કારણથી સંસક્તિથી=સંગતિથી= લીમડાનાં મૂળનાં સંસર્ગથી, આંબો વિનાશ પામ્યો, લીમડાપણાને પામ્યો=કડવા ફળવાળો બન્યો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
કડવા લીમડાથી વાસિત પાણીવાળી ભૂમિમાં આંબાનું ઝાડ ઉત્પન્ન થયું, અને ત્યાં આંબાનાં અને લાલના નેજા વરુ ો એક મૂ#િાં જે ક્યાં શ્રી મ.ના સંસર્ગથી આંબો નાશ પામ્યો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org