________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નિયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર: “સંસર્ગ’ | ગાથા ૦૨૮-૦૨૯, ૦૩૦ ૧૬૧ ઘણો શ્રમ કરવો પડે તોપણ, સાધુ સર્વત્ર નિરાશસ અને જિનાજ્ઞામાં દેઢ પ્રતિબંધવાળા હોવાને કારણે નિર્દોષ વસતિની ગવેષણામાં યત્ન કરે.
પરંતુ જો સાધુ નિર્દોષ વસતિની ગવેષણામાં પ્રમાદ કરીને સ્ત્રી આદિ વાળી વસતિમાં રહે અને તે સાધુને ઉપરોક્ત કોઈપણ દોષો ન થાય, તોપણ આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ તો અવશ્ય થાય છે. આથી સાધુએ સ્ત્રી આદિથી રહિત વસતિમાં વસવું જોઈએ. ll૭૨૮/૭૨૯
અવતરણિકા :
संसर्गदोषमाह -
અવતરણિકાર્ય :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેમાંથી ત્રણ ઉપાયોનું વર્ણન થઈ ગયું. હવે ચોથો ઉપાય દર્શાવવા અર્થે પાર્થસ્થાદિ સાથે સંસર્ગ કરવાથી થતા દોષને ગાથા ૭૩૭ સુધી કહે છે –
ગાથા :
वज्जिज्ज य संसग्गं पासत्थाईहिं पावमित्तेहिं ।
कुज्जा य अप्पमत्तो सुद्धचरित्तेहिं धीरेहिं ॥७३०॥ અન્વયાર્થ :
મખમો અને અપ્રમત્ત પાસસ્થાફૅહિં પાવમિત્તેëિ પાર્થસ્થાદિ પાપમિત્રો સાથે સંપ-સંસર્ગને afiq=વર્ષે, થીર્દિ ય સુદ્ધચરિત્તેહિં અને ધીર એવા શુદ્ધ ચારિત્રવાળાઓ સાથે સંસર્ગને) જ્ઞા કરે. * મૂળગાથાના પ્રથમપાદમાં રહેલ “ઘ' પૂર્વ દ્વાર સાથે પ્રસ્તુત દ્વારનો સમુચ્ચય કરવા અર્થે છે.
ગાથાર્થ :
અપ્રમત્ત સાધુએ પાશ્વસ્થાદિ પાપમિત્રો સાથે સંસર્ગ વર્જવો જોઈએ અને દીર એવા શદ્ધ ચારિત્રીઓ સાથે સંસર્ગ કરવો જોઈએ.
ટીકા : __ वर्जयेच्च संसर्ग=सम्बन्धमित्यर्थः, कैरित्याह-पार्श्वस्थादिभिः पापमित्रैः अकल्याणमित्रैः सह, कुर्याच्च संसर्गमप्रमत्तः सन् शुद्धचारित्रैर्धारैः साधुभिः सहेति गाथार्थः ॥७३०॥ * “
પ ત્તિfપ:''માં “માર' પદથી અવસન્નાદિ કુસાધુઓનો સંગ્રહ છે. ટીકાર્થ :
અને સંસર્ગને=સંબંધને, વર્ષે કોની સાથે? એથી કહે છે – પાર્થસ્થાદિ પાપમિત્રો સાથે અકલ્યાણમિત્રો સાથે, સંસર્ગને વર્જ, અને અપ્રમત્ત છતા સાધુ ધીર એવા શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ સાથે સંસર્ગને કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org