________________
વતસ્થાપનાવસ્તકI'યથા પાનયિતવ્યાન' દ્વારા પેટા દ્વાર : વસતિ' | ગાથા ૨૦-૦૨૧
'૧૫૧
ભાવાર્થ :
જે વસતિમાંથી સ્ત્રીઓનું સ્થાન અને સ્ત્રીઓનાં રૂપ દેખાતાં ન હોય અને સ્ત્રીઓના શબ્દો પણ સંભળાતા ન હોય, વળી, સાધુઓનાં સ્થાન અને રૂપ પણ સ્ત્રીઓ જોઈ શકતી ન હોય અને સાધુઓનો અવાજ પણ સ્ત્રીઓ સાંભળી શકતી ન હોય, તેવી વસતિ સ્ત્રીવર્જિત કહેવાય; અને સાધુઓએ જેમ નિર્દોષ વસતિમાં યત્ન કરવાનો છે, તેમ સ્ત્રીવર્જિત વસતિમાં પણ યત્ન કરવાનો છે. li૭૨ll અવતરણિકા :
एतदेव व्याचष्टे - અવતરણિતાર્થ :
આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સ્ત્રીઓને સાધુઓનાં અને સાધુઓને સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ ન દેખાતાં હોય અને શબ્દો ન સંભળાતાં હોય, તેવી વસતિમાં સાધુઓએ રહેવું જોઈએ. તેથી તેવી વર્જનીય વસતિ કઈ છે? એ વાતને જ કહે છે –
ગાથા :
ठाणं चिटुंति जहिं मिहोकहाइहिं नवरमित्थीओ।
ठाणे निअमा रूवं सिअ सद्दो जेण तो वज्जं ॥७२१॥ અન્વયાર્થ :
ગહેં-જ્યાં મિદોહા-પરસ્પર કથાદિ વડે રૂથીમો સ્ત્રીઓ વિતિ રહે છે ટાઈi (એ) સ્થાન છે. તાજેસ્થાનમાં નિમનિયમથી અવંગરૂપ (દેખાય છે,) સિંગ સો ક્યારેક શબ્દ (સંભળાય છે;) નેT=જે કારણથી (સ્થાન આવે છે,) તો તે કારણથી વí વજર્ય છે. * ‘નવર' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
જ્યાં પરસ્પર કથાદિ વડે સ્ત્રીઓ રહે છે એ સ્થાન છે. સ્થાનમાં નિયમથી રૂપ દેખાય છે, ક્યારેક શબ્દ સંભળાય છે; જે કારણથી સ્થાન આવું છે, તે કારણથી સ્થાન વર્જવું જોઈએ. ટીકા :
स्थानं यत्र तिष्ठन्ति मिथ:कथादिभिनवरं स्त्रियः, मिथ:कथा रहस्याः आदिशब्दात् शारीरस्थित्यादिपरिग्रहः, स्थाने नियमाद्रूपं, स्याच्छब्दः कदाचिन्न भवत्यपि विप्रकृष्टे, येनैतदेवं ततो वयं स्थानमिति થાર્થ: II૭૨
ટીકાર્થ : - જ્યાં=જે વસતિમાં, મિથકથાદિ વડે સ્ત્રીઓ રહે છે, એ સ્થાન છે. મિથકથા એટલે રહસ્યાઓ. ’િ શબ્દથી શરીર સંબંધી સ્થિતિ આદિનો પરિગ્રહ છે. સ્થાનમાં નિયમથી રૂપ હોય છે, ક્યારેક શબ્દ થાય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org