________________
૧૫૪
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : ‘વસતિ' | ગાથા ૦૨૩
અવતરણિકા :
विशेषतः स्थानादिदोषानाह - અવતરણિકાર્ય
વિશેષથી સ્થાનાદિ દોષોને કહે છે – ભાવાર્થ :
સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી સ્ત્રીઓનાં સ્થાન અને રૂપના દર્શનને કારણે સાધુને થતા દોષોને વિશેષથી બતાવે છે –
ગાથા :
चंकमिअं ठिअमुद्रिअं च विप्पेक्खिअं च सविलासं ।
सिंगारे अ बहुविहे दर्दू भुत्तेअरे दोसा ॥७२३॥ અન્વયાર્થ :
ચંદ્મચંક્રમિતને, ૩િમુક્િai =અને સ્થિતિમોહાયિત=સ્ત્રીમાં રહેલી મોહકતાને, વિત્ની ૨ વિgિi અને સવિલાસ વિપ્રેક્ષિતને વવ મ સિંઘે અને બહુવિધ શૃંગારોને રહેં-જોઈને મુત્તેરે રોલ-ભક્ત-ઇતરના દોષો થાય છે=ભુક્તભોગીને મૃત્યાદિ અને અભુક્તભોગીને કૌતુકાદિ દોષો થાય છે. ગાથાર્થ :
સ્ત્રીની જવા-આવવાની પ્રવૃત્તિને અને સ્ત્રીમાં રહેલી મોહકતાને અને સ્ત્રીના વિલાસવાળા અવલોકનને અને બહુ પ્રકારના શૃંગારોને જોઈને મુક્તભોગીને સ્મૃતિ આદિ અને અભુક્તભોગીને કૌતુક આદિ દોષો થાય છે.
ટીકા : ___परिष्वष्कितं, स्थितमोहायितं च, विप्रेक्षितं च सविलासं-सविभ्रम, शृङ्गारांश्च बहुविधान् विशिष्टचेष्टादीन् दृष्ट्वा भुक्तेतरयोर्दोषाः स्मृत्यादय इति गाथार्थः ॥७२३॥ * “મૃત્યયઃ'માં ‘ગરિ' પદથી કૌતુક, કામગૃહ, પ્રાર્થના આદિનું ગ્રહણ છે. ટીકાર્ય :
પરિધ્વતિને=સ્ત્રીની ચાલને, અને સ્થિત મોહાયિતને સ્ત્રીમાં રહેલી સ્થિર એવી મોહકતાને, અને વિલાસવાળા=વિભ્રમવાળા, વિપ્રેક્ષિતને સ્ત્રીના વિશેષ પ્રકારના અવલોકનને, અને વિશિષ્ટ ચેષ્ટા આદિરૂપ બહુ પ્રકારવાળા શૃંગારોને જોઈને ભક્ત-ઇતરના=ભુક્તભાગીના અને અભુક્તભોગીના, સ્મૃતિ આદિ દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org