________________
૧૪૦
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : વસતિ’ | ગાથા ૦૧૨-૦૧૩
ગાથા :
कालाइक्कंत १ उवट्ठाणा २ ऽभिकंत ३ अणभिकंता ४ य ।
वज्जा ५ य महावज्जा ६ सावज्ज ७ मह ८ ऽप्पकिरिआ ९ य ॥७१२॥ અન્વયાર્થ :
૧. ત્રિાફર્ઘhd=કાલાતિક્રાંતા, ૨. ૩વાપITEઉપસ્થાના, ૩. મિવંત- અભિક્રાંતા, ૪. મfમતાઅનભિક્રાંતા, અને પ વેન્ગા=વર્યા, યે અને ૬. મહાવ=મહાવર્યા, ૭. સાવજ્જ-સાવદ્યા, ૮. મદમહાસાવદ્યા, અને ૯ ૩ ધ્વિિર=અલ્પક્રિયા.
ગાથાર્થ :
કાલાતિક્રાંતા, ઉપસ્થાના, અભિક્રાંતા, અનભિક્રાંતા અને વર્યા અને મહાવર્યા, સાવધા, મહાસાવધા અને અત્યક્રિયા. ટીકા : ___ कालमतिक्रान्ता कालातिक्रान्ता, उप-सामीप्येन स्थानं यस्यां सोपस्थाना, अभिक्रान्ता अन्यैः, अनभिक्रान्ता तैरेव, चः समुच्चये, वा तदन्यकर्तृणां, महावा परलोकपीडया, सावद्या महासावद्या श्रमणसाधुनिश्राभेदेन, अल्पक्रिया च निरवद्यैवेति गाथासमासार्थः ॥७१२॥ ટીકાર્ય :
કાળથી અતિક્રાંત વસતિ કાળાતિક્રાંતા છે, ઉપ=સમીપપણા વડે, સ્થાન છે જે વસતિમાં તે ઉપસ્થાના છે, બીજાઓ વડે લેવાયેલી વસતિ અભિક્રાંતા છે અને તેઓ વડે જ=બીજાઓ વડે જ, નહીં લેવાયેલી વસતિ અનભિક્રાંતા છે. 'વ' સમુચ્ચયમાં છે. તેનાથી અન્ય કર્તઓની=જે વસતિ સાધુઓને આપવાની છે તે વસતિથી અન્ય વસતિ પોતાના માટે કરનારાઓની, વસતિ વર્યા છે. પરલોકને અન્ય જીવોને, પીડાને કારણે મહાવર્યા છે અર્થાત્ જે વસતિના સેવનથી અન્ય જીવોને પીડા થતી હોય તે વસતિ મહાવર્યા છે. શ્રમણ અને સાધુની નિશ્રાના ભેદ વડે વસતિ સાવદ્યા, મહાસાવદ્યા છે, અર્થાત્ નિગ્રંથાદિ પાંચ પ્રકારના શ્રમણોની નિશ્રાથી બનાવાયેલી વસતિ સાવદ્યા છે અને જૈન સાધુની નિશ્રાથી બનાવાયેલી વસતિ મહાસાવદ્યા છે, અને અલ્પક્રિયા વસતિ નિરવદ્યા જ છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી=સંક્ષેપથી, અર્થ છે. ll૭૧રા
અવતરણિકા :
अवयवार्थं त्वाह -
અવતરણિકાર્ય :
વળી પૂર્વગાથામાં બતાવેલ અવયવોના અર્થને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં નવ પ્રકારની વસતિ બતાવી, તેમાંથી આઠ વસતિ અશુદ્ધ છે અને નવમી વસતિ શુદ્ધ છે. તેમાં પ્રથમ (૧-૨) વસતિના કાલાતિક્રાંતા અને ઉપસ્થાનારૂપ દોષોને દર્શાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org