________________
૧૩૮
વતસ્થાપનાવસ્તક/યથી પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૭૧૦-૦૧૧
ગાથા :
चाउस्सालाईए विन्नेओ एवमेव उ विभागो।
इह मूलाइगुणाणं सक्खा पुण सुण ण जं भणिओ ॥७१०॥ અન્વયાર્થ :
વિમેવ ૩ વળી આ રીતે જ=ગાથા ૭૦૦થી ૭૦૯માં બતાવ્યો એ રીતે જ, અહીં=શાસ્ત્રમાં, મૂનાફાઈi=મૂલાદિગુણોનો ડિસનિષ્ફv=ચતુઃશાલાદિમાં વિમાન વિભાગવિમો જાણવો. નંપુ વળી જે કારણથી (ચતુઃશાલાદિનો વિભાગ) સવઠ્ઠી સાક્ષાત્ ા ભજિમો નથી કહેવાયો, (તે કારણ) સુપ સાંભળ. ગાથાર્થ :
વળી ગાથા ૭૦થી ૭૦૯માં વસતિમાં ત્રણ પ્રકારનો વિભાગ બતાવ્યો, એ રીતે જ શાસ્ત્રમાં મૂલાદિગુણોનો ચતુશાલાદિ વસતિમાં વિભાગ જાણવો. વળી જે કારણથી ચતુઃશાલાદિનો વિભાગ સાક્ષાત્ નથી કહેવાયો, તે કારણ આગળની ગાથામાં બતાવાશે. ટીકા :
चतुःशालाद्यायां वसतौ विज्ञेयः एवमेव तु विभागः इह-तन्त्रे मूलादिगुणानाम्, आह-इहैव साक्षात् किं नोक्त इत्यत्राह-साक्षात् पुनः शृणुत, यद्भणितो न-येन कारणेन नोक्त इति गाथार्थः ॥७१०॥ * “મૂનાવિગુનામૂ'માં “મરિ' પદથી ઉત્તરગુણોમાં મૂલગુણો અને ઉત્તરગુણોનો સંગ્રહ છે. * “ચતુશાનાદા"માં “આવ' પદથી ચિત્રશાળાનો સંગ્રહ છે. ટીકાર્થ :
વળી આ રીતે જ=જે રીતે ગામડાની વસતિમાં ત્રણ પ્રકારનો વિભાગ છે એ રીતે જ, અહીં તંત્રમાંશાસ્ત્રમાં, મૂલાદિગુણોનો વિભાગ ચતુશાલાદિ વસતિમાં જાણવો. માદથી પર શંકા કરે છે – અહીં જ=ચતુશાલાદિ વસતિમાં જ, મૂલાદિગુણોનો વિભાગ સાક્ષાત્ કેમ કહેવાયો નથી? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે – વળી જે કારણથી સાક્ષાત્ કહેવાયો નથી=ચતુશાલાદિનો વિભાગ સાક્ષાત્ કહેવાયો નથી, તે કારણ તું સાંભળ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૧olી.
ગાથા :
विहरंताणं पायं समत्तकज्जाण जेण गामसं ।
वासो तेसु अ वसही पट्ठाइजुआ तओ तासिं ॥७११॥ અન્વયાર્થ :
નેT=જે કારણથી સમત્તજ્ઞા =સમાપ્તકાર્યવાળા વિદાંતા-વિચરતા એવા સાધુઓનો પાયં પ્રાયઃ પામેલું ગામોમાં વાતો વાસ હોય છે, તેનું અને તેમાં ગામડાઓમાં, વદી વસતિ પટ્ટફિનમાં પૃષ્ટિવંશાદિથી યુક્ત હોય છે, તો તે કારણથી તાસિંગતેઓનું ગામડાની વસતિઓનું, (સાક્ષાત્ કથન) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org