________________
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' / ગાથા ૦૧૩-૦૧૪
૧૪3 અર્થ પ્રાપ્ત થાય છે. તેથી પ્રસ્તુત ગ્રંથમાં જણાવ્યા મુજબ સાધુ વર્ષાકાળમાં એક સ્થાને બે ચાતુર્માસ કરે નહીં, તેનો અર્થ ગ્રહણ કરવો ઉચિત જણાય છે, માટે પ્રસ્તુત ભાવાર્થમાં તે પ્રમાણે અર્થ કરેલ છે, વિશેષ અર્થ બહુશ્રુતો વિચારે. ll૭૧૩
અવતરણિકા : (૩-૪) વસતિના અભિક્રાંતા અને અનભિક્રાંતારૂપ દોષોને દર્શાવે છે –
ગાથા :
जावंतिआ उ सिज्जा अन्नेहि निसेविआ अभिकंता ।
अन्नेहि अपरिभुत्ता अणभिक्कंता उ पविसंतो ॥७१४॥ અન્વયાર્થ :
વિસંતો પ્રવેશ કરતા સાધુની વસતિ) નાવંતિમ સિMયાવત્યા જ શય્યા=કોઈપણ સંન્યાસીઓ માટે કરાયેલી જ વસતિ, મેગ્નેહિ અન્યો વડે નિસેવિકસેવાયેલી મિત્રતા અભિક્રાંતા છે, (અને) મહિ અન્યો વડે સપરિમુત્ત નહીં ભોગવાયેલી કામવંતા ૩ અનભિક્રાંતા જ છે. * મૂળગાથામાં રહેલ બંને “૩ પ્રકાર અર્થમાં છે. ગાથાર્થ :
પ્રવેશ કરતા સાધુની વસતિ કોઈપણ સંન્યાસીઓ માટે કરાયેલી જ શય્યા ચરકાદિ વડે સેવાયેલી હોય તો અભિક્રાંત દોષવાળી છે, અને ચરકાદિ વડે ભોગવાયેલી ન હોય તો અનભિક્રાંત દોષવાળી જ છે.
ટીકા : ___ यावतामियं यावत्का, यावत्कैव शय्या नान्या, अन्यैः-चरकादिभिनिषेविता सती अभिक्रान्तोच्यते, सैवान्यैरपरिभुक्ता सती अनभिक्रान्तैव, न सन्निधिमात्रेणैवेत्याह-प्रविशतः सतः इत्थम्भूतेति गाथार्थः II૭૨૪ો. * “વર : " માં “મરિ' પદથી પરિવ્રાજક, ભીતાદિ અન્ય સંન્યાસીઓનો સંગ્રહ છે. ટીકાર્ય :
યાવતોની આકયાવતુ સંન્યાસીઓની વસતિ એ, યાવત્કા. યાવત્થા જ શય્યા, અન્ય નહીં, અન્યો વડેચરકાદિ વડે, સેવાયેલી છતી અભિક્રાંતા કહેવાય છે. તે જયાવકા શવ્યા જ, અન્યો વડે ચરકાદિ વડે, નહીં ભોગવાયેલી છતી અનભિક્રાંતા જ છે. સંનિધિ માત્રથી જ નહીં અર્થાત્ અન્યો વડે ભોગવાયેલી કે નહીં ભોગવાયેલી યાવત્યા વસતિ હોવા માત્રથી જ અભિક્રાંત કે અનભિક્રાંત દોષવાળી થતી નથી. એથી કહે છે – પ્રવેશતા છતાને આવા પ્રકારની થાય છે અર્થાત્ ભોગવાયેલી કે નહીં ભોગવાયેલી એવી સર્વ સંન્યાસીઓ માટે બનાવેલ વસતિમાં સાધુ પ્રવેશ કરે તો તે સાધુ માટે તે વસતિ અભિક્રાંત અને અનભિક્રાંત દોષવાળી થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org